For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુટ્યુબ સાથે જોડાયેલા તથ્યો જે તમે નહિ જાણતા હોવ

By Desk
|
Google Oneindia Gujarati News

ઈન્ટરનેટની દુનિયામાં યુટ્યુબને કારણે ઘણા બદલાવ આવ્યા છે. આજે જો કોઈ વીડિયોની વાત થતી હોઈ પછી એ સમાચાર જોઈ કે પછી કોઈનું આપેલું ભાષણ હોઈ, કોઈ ફિલ્મનો સીન હોઈ કે પછી કોઈ ગીત હોઈ આપણા દિમાગમાં ખાલી ને ખાલી યુટ્યુબ જ ફરશે.

પરંતુ યુટ્યુબનો આટલો બધો ઉપયોગ કર્યા પછી પણ એવી ઘણી માહિતી છે જેના વિશે આપણે અજાણ છે. આજે અમે કેટલીક એવી વાતો લઈને આવી રહ્યા છે જે દરેક યુટ્યુબનો ઉપયોગ કરવાવાળા લોકોએ જાણવા જોઈએ.

તો નીચે જુઓ યુટ્યુબ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો...

ફેસબુક થી નાનો યુટ્યુબ

ફેસબુક થી નાનો યુટ્યુબ

હાલમાં જ થયેલી એક સ્ટડી મુજબ 77% લોકો ઈન્ટરનેટ પર ફેસબુક નો ઉપયોગ કરે છે. જયારે 63% લોકો યુટ્યુબનો ઉપયોગ કરે છે.

યુઝર યુએસની બહાર

યુઝર યુએસની બહાર

યુટ્યુબનો ઉપયોગ કરનાર યુઝર યુએસની બહાર છે. સૌથી વધારે યુટ્યુબનો ઉપયોગ સાઉદી એરીબિયામાં થાય છે.

સૌથી વધારે સર્ચ થાય છે મ્યુઝીક

સૌથી વધારે સર્ચ થાય છે મ્યુઝીક

સ્ટડી મુજબ યુટ્યુબમાં સૌથી વધારે સર્ચ થાય છે મ્યુઝીક.

સૌથી વધારે યુવા

સૌથી વધારે યુવા

યુએસમાં લગભગ 82% ઈન્ટરનેટ યુઝર યુવા છે. જેની ઉમર 14 થી 17 વર્ષની વચ્ચે છે.

લોકોને પ્રેરિત કરે છે યુટ્યુબ

લોકોને પ્રેરિત કરે છે યુટ્યુબ

યુટ્યુબમાં શેર કરેલો વિડીયો વાયરલ થવામાં સમય નથી લેતો અને ઝડપથી લોકો સુધી પહોચે છે.

English summary
5 Less known facts about youtube that should be aware of
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X