For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tips: આ પાંચ રીતોથી ક્લિન રાખો આપનું લેપટોપ

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] વધતી ટેકનોલોજીના યુગમાં ગેજેટ આપણા જીવનનું મહત્વનું અંગ બની ચૂક્યું છે. તેના વગર આપણું રોજનું સામાન્ય જીવન રોકાઇ જાય છે. લેપટોપ પણ આપણી આજ ટેક લાઇફનો હિસ્સો બની ચુક્યા છે, પરંતુ આટલા ઉપયોગી અને મોંઘા ગેજેટની સંભાળ અને દેખભાળ પણ ખૂબ જ જરૂરી છે. જો આપ થોડીક વાતોનું ધ્યાન રાખશો તો આપનું લેપટોપ કામ જ નહીં કરે પરંતુ તેની આવરદા પણ વધી જશે.

આવો આજે અમે આપને લેપટોપને ક્લિન રાખવાની પાંચ રીતો અંગે જાણકારી આપીએ છીએ. એક નજર કરો સ્લાઇડર પર...

લેપટોપ બંધ કરી દો

લેપટોપ બંધ કરી દો

સફાઇ પહેલા લેપટોપ બંદ કરી દો અને પછી સફાઇ શરૂ કરો. અનેકવાર અમે લેપટોપની એલસીડી તથા કીબોર્ડની વચ્ચે કોપી, પેન, પેપર, કેલક્યુલેટર વગેરે રાખીને ભૂલી જાય છે. તેનાથી લેપટોપના કી-બોર્ડના ખરાબ થવાની સંભાવના વધારે રહે છે. સાથે જ સ્ક્રીન પર પણ સ્ક્રેચ આવી જાય છે. કોશિશ કરો કે લેપટોપને વેગમાં જ રાખો. અહીં-તહીં હાથમાં લઇને ના જાવ, તેનાથી લેપટોપ ડેમેજ થવાની સંભાવના બની રહે છે.

ગર્મીથી બચાવો લેપટોપને

ગર્મીથી બચાવો લેપટોપને

જ્યાં સુધી બને ત્યા સુધી ગરમીથી બચાવો. ઘણા લોકો લેપટોપ તડકામાં લઇને પાર્કમાં બેસીને તેની પર કામ કરવાનું પસંદ કરે છે, જે યોગ્ય નથી. તેનાથી લેપટોપ ગરમ થઇને સ્લો કામ કરવા લાગે છે.

ધૂળથી દૂર રાખો

ધૂળથી દૂર રાખો

લેપટોપનું ધૂળથી બચાવ કરો. જોકે ધૂળ જમા થવાથી લેપટોપની અંદર લાગેલા નાના ઉપકરણ જેવા કે ચિપ, પ્રોસેસર વગેરેને નુકસાન પહોંચે છે અને જ્યારે તે કાર્ય કરે છે તો તેમાં ઉષ્ણતા પેદા થઇ જાય છે, ધૂળથી ઉષ્ણતાનું સ્તર વધે છે, જે ઉપકરણોને નુકસાન પહોંચે છે. બ્રશથી કીબોર્ડ અને કિનારાની સફાઇ કરો. તેનાથી કીબોર્ડ અને એલસીડી ખરાબ થવાનો ભય રહે છે.

લિક્વિડને દૂર રાખો

લિક્વિડને દૂર રાખો

જ્યારે પણ લેપટોપ પર કામ કરો કોફી-ચા વગેરે તરલ પદાર્થ દૂર રાખો. તેનાથી લેપટોપને નુકસાન પહોંચી શકે છે. ભૂલથી પણ લેપટોપની એલસીડી સ્ક્રીન જો ટિસ્યૂ પેપર, સામાન્ય પેપર, ટોયલેટ પેપર વગેરેથી સાફ ના કરો. તેનાથી સ્ક્રીનને નુકસાન થાય છે. લેપટોપની સ્ક્રીનને સાફ કરવા માટે વિશેષ મટીરીયલ આવે છે. તેનાથી જ લેપટોપ સાફ કરો.

બેટરીનું ધ્યાન રાખો

બેટરીનું ધ્યાન રાખો

લેપટોપની બેટરીને સંપૂર્ણ રીતે ડિસચાર્જ થવા પર જ રિચાર્જ કરો. વર્ષમાં એકવાર અંદરની ધૂળ માટી સાફ કરવા માટે લેપટોપને કમ્પ્યુટર પ્રોફેશનલથી જરૂર સાફ કરાવો

English summary
If you want to make your laptop faster so try these tips which is very useful to increase laptop or desktop speed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X