For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સઅપ પર ક્યારે પણ ના કરશો આ ભૂલ

By Desk
|
Google Oneindia Gujarati News

આજે દરેકના સ્માર્ટફોનમાં વોટ્સઅપ જોવા મળશે. આજે વોટ્સઅપ મેસેજ મોકલવા માટેનું સૌથી મોડું માધ્યમ બની ચુક્યું છે. પરંતુ જો આપણે મેસેજ મોકલવાની સાચી પદ્ધતિનો ઉપયોગ ના કર્યે તો મુસીબત માં મુકાઇ શકીએ છે.

વોટ્સઅપ પર મેસેજ મોકલવું, કોલ કરવું કે બીજા મેસેજથી થોડું અલગ છે. અહી કેટલીક ટીપ્સ અને ટ્રીક વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જેનો ઉપયોગ તમે વોટ્સઅપ પર તમારા પરિવાર કે પછી મિત્રો સાથે વાતચીત દરમિયાન કરી શકો છો.

રીપ્લાય

રીપ્લાય

બીજા લોકોના મેસેજનો સારી રીતે જવાબ આપવો જોઈએ અને જે લોકો મેસેજ કરીને હેરાન કરતા હોઈ તેનાથી બચવું જોઈએ. એવા લોકો ને તમે જવાબ આપી શકો છો કે "હું તમારી સાથે થોડા સમય પછી વાત કરીશ"

હેરાન કરવાવાળા ના બનો

હેરાન કરવાવાળા ના બનો

ક્યારેય પણ એવા મેસેજ ના મોકલો જેનાથી સામે વાળી વ્યક્તિને હેરાન થવું પડે. એક સાથે વધારે પડતા મેસેજ પણ ના મોકલો જેનાથી બીજાને તકલીફ થાય.

પ્રોફાઈલ ફોટોનો ઉપયોગ પીછો કરવા માટે ના કરો

પ્રોફાઈલ ફોટોનો ઉપયોગ પીછો કરવા માટે ના કરો

વોટ્સઅપ પર પ્રોફાઈલ ફોટોનો ઉપયોગ પોતાની પાછલી ગર્લફ્રેન્ડનો પીછો કરવા માટે ક્યારેય પણ ના કરો.

Emojis નો ઉપયોગ

Emojis નો ઉપયોગ

Emojis નો વધારે પડતો ઉપયોગ ક્યારેક ગેરસમજ ઉભી કરી શકે છે.

અફવાહ ઉડાવવાવાળા

અફવાહ ઉડાવવાવાળા

વોટ્સઅપ પર હમેશા કોઈને કોઈ અફવાહ ઉડતી રહે છે, તો આવી અફવાહ થી બચવું જોઈએ.

ગ્રુપ ચેટ

ગ્રુપ ચેટ

ગ્રુપ ચેટમાં હમેશા મેસેજ મોકલતા પહેલા ગ્રુપમાં કોણ કોણ છે, તેની માહિતી મેળવી લેવી ખુબ જ જરૂરી છે.

રીપ્લાય ની રાહ

રીપ્લાય ની રાહ

મેસેજ માં હમેશા રીપ્લાયની રાહ જોવો ધડાધડ મેસેજ પર મેસેજ કદી મોકલવા નહી.

English summary
You may be very well versed with WhatsApp. The messenger service remains one of the most widely used messaging platforms. Communicating on WhatsApp can be tricky if you don't do it the right way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X