શું આપ ટચ સ્ક્રીન લેપટોપ ખરીદવા ઇચ્છો છો, તો જરૂર વાંચો

Posted By:
Subscribe to Oneindia News

ટચ સ્ક્રીન લેપટોપની કિંમત ભલે હમણા હમણા થોડી વધી હોય પરંતુ આપ વિંડો 7ના સ્થાને વિંડો 8 ઓએસ અપગ્રેડ લેપટોપ ખરીદવામાં રસ ધરાવતા હોવ તો ટચસ્ક્રીન લેપટોપ ખરીદો કારણ કે વિંડોમાં આપવામાં આવેલી સ્વાઇપ ટાઇલ્સ અને અન્ય ઘણા ફીચર ટચ સ્ક્રીનમાં વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય છે.

અને તેને ટચસ્ક્રીનમાં ઉપયોગ કરવામાં આપને મજા પણ આવશે. અમે આપના માટે આજે 7 એવા ટચ સ્ક્રીન વિંડો લેપટોપ લાવ્યા છીએ જેની કિંમત 45,000 રૂપિયાની અંદર છે.

 

જુઓ બેસ્ટ કિંમતમાં મળતા શાનદાર ટચસ્ક્રિન લેપટોપ...

લિનોવો એસેંશિયલ G400s
  

લિનોવો એસેંશિયલ G400s

કિંમત-42,500 રૂપિયા
14 ઇંચની એચડી સ્ક્રીન
1366x768 રેઝ્યુલેશન સપોર્ટ
ઇન્ટરકોર આઇ 3
2.5 ગીગા હર્ટ પ્રોસેસર
4 જીબી રેમ
એનવીડિયા જીટી 720M ગ્રાફિક કાર્ડ
500 જીબી હાર્ડડિસ્ક
મલ્ટી કાર્ડ સ્લોટ

આસૂસ X550CC-CJ 650H વીવોબુક
  

આસૂસ X550CC-CJ 650H વીવોબુક

કિંમત- 43,100 રૂપિયા
15.6 ઇંચની એચડી સ્ક્રીન
ઇંટલ કોર આઇ 3 પ્રોસેસર
1.8 ગીગાહર્ટ પ્રોસેસર
4 જીબી રેમ
એનવીડિયા જીફોર્સ જીટી ગ્રાફિક
500 જીબી હાર્ડડ્રાઇવ
એચડીએમઆઇ સપોર્ટ
મલ્ટી કાર્ડ સ્લોટ

ડેલ ઇન્સ્પાયરોન 15 3521
  
 

ડેલ ઇન્સ્પાયરોન 15 3521

કિંમત- 43,000 રૂપિયા
15.6 ઇંચની એચડી લિડ ટચ સ્ક્રીન
ઇન્ટલ કોર આઇ 3
1.9 ગીગા હર્ટ પ્રોસેસર
4 જીબી રેમ
એમડી રેડિયાન એચડી 7670M 1 જીબી ગ્રાફીક કાર્ડ
500 જીબી હાર્ડડિસ્ક
ડીવીડી રાઇટર

એચપી પેવેલિયન ટચ સ્માર્ટ
  

એચપી પેવેલિયન ટચ સ્માર્ટ

કિંમત- 43,700 રૂપિયા
15.6 ઇંચની સ્ક્રીન
1366x768 રિઝોલ્યુશન સપોર્ટ
ઇંટલ કોર આઇ 3
1.8 ગીગાહર્ટ પ્રોસેસર
4 જીબી રેમ
એમડી મોબિલ્ટી રેડિયોન એચડી
500 જીબી હાર્ડ ડિસ્ક
મલ્ટીકાર્ડ સ્લોટ

લિનોવો આઇડિયાપેડ ફ્લેક્સ 14
  

લિનોવો આઇડિયાપેડ ફ્લેક્સ 14

કિંમત - 40,198 રૂપિયા
14 ઇંચની એચડી ટચ સ્ક્રીન
ઇંટેલ કોર આઇ 3
1.7 ગીગાહર્ટ પ્રોસેસર
500 જીબી હાર્ડડિસ્ક
8 જીબી સોલિડ સ્ટેટ ડ્રાઇવ
ઇંટેલ એચડી ગ્રાફિક કાર્ડ

એસર એક્સ્પાયર E1-470P
  

એસર એક્સ્પાયર E1-470P

કિંમત- 40,000 રૂપિયા
14 ઇંચની એચડી ટચ સ્ક્રીન
ઇંટેલ કોર આઇ 3
1.9 ગીગાહર્ટ પ્રોસેસર
4 જીબી રેમ
ઇંટેલ એચડી ગ્રાફીક 4000
500 જીબી હાર્ડડિસ્ક

એચપી પવેલિયન 14 B157TU સ્લીકબુક
  

એચપી પવેલિયન 14 B157TU સ્લીકબુક

કિંમત- 39,500 રૂપિયા
14 ઇંચની એચડી સ્ક્રીન
ઇંટેલ કોર આઇ 3
1.9 ગીગાહર્ટ પ્રોસેસર
4 જીબી રેમ
ઇંટેલ એચડી ગ્રાફિક 4000
640 જીબી હાર્ડડિક્સ

Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.