• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવું લેપટોપ ખરીદતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

By desk
|

નવું લેપટોપ ખરીદતા પહેલા મોટે ભાગેના લોકો ખાલી તેની કીમત જ જુવે છે. પરંતુ એવી ઘણી બધી વસ્તુ છે જેનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

નવું લેપટોપ ખરીદતા પહેલા ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે જેવું કે તમારી જરૂરિયાત શું છે. જો તમે લેપટોપ ખાલી ગેમ રમવા માટે જ લેતા હોવ તો તેમાં રેમ અને પ્રોસેસર ખુબ જ પાવરફૂલ હોવું જોઈએ.

તો જુઓ કેટલીક ખાસ ટીપ્સ જે તમને નવું લેપટોપ ખરીદવા માટે જરૂરી સાબિત થશે...

ટચ સ્ક્રીન

ટચ સ્ક્રીન

જો તમને ટચ સ્ક્રીન ગેજેટ પસંદ છે, તો તમને 30,000 ની શરૂઆત સાથે ટચ સ્ક્રીન લેપટોપ મળી સકે છે.

પોર્ટ ખુબ જ જરૂરી

પોર્ટ ખુબ જ જરૂરી

નવું લેપટોપ ખરીદતા હમેશા કેટલા અને કયા કયા પોર્ટ તેમાં છે તે વાત ચોક્કસ જાણી લો.

ભાર અને લૂક

ભાર અને લૂક

જો તમે હમેશા ટ્રાવેલ કરતા હોવ જ તમારું લેપટોપ વજનમાં હલકું અને નાનું હોઈ તેવું જ પસંદ કરો.

ઓપેરેટીંગ સિસ્ટમ

ઓપેરેટીંગ સિસ્ટમ

કેટલાક લોકો પૈસા બચાવા માટે ઓપેરેટીંગ સિસ્ટમ નથી લેતા અને અંત માં તેમને તેને માટે વધારે કીમત ચકાવવી પડે છે.

આકાર અગત્યનું નથી

આકાર અગત્યનું નથી

જો તમે પોતાના ઘરના જ ઉપયોગ માટે લેપટોપ લો છો તો પછી તે નાનું હોઈ કે મોટું તેનો આકાર અગત્ય નો નથી.

ફીચર

ફીચર

નવું લેપટોપ ખરીદતા પહેલા તેમાં કયા કયા ફીચર છે તે ખાસ જોઈ લો અને તેનો તમે કઈ રીતે ઉપયોગ કરશો તે પણ નક્કી કરી લેજો.

જુનું લેપટોપ ના લો

જુનું લેપટોપ ના લો

કોઈ પણ દિવસ જુનું લેપટોપ ના લેવું જોઈએ કારણકે તેમાં ઓપેરેટીંગ સિસ્ટમથી લઇને તેના ફીચર અને સ્પીડ પણ ઓછી હોઈ છે.

ઓફર

ઓફર

નવું લેપટોપ ખરીદતા વખતે ઓફરના ચક્કરમાં ના પાડો કારણકે દુકાનદાર લેપટોપની સેલ વધારવા માટે જ ઓફર કાઢતા હોઈ છે.

English summary
The Laptop for many people is the only computer they need. Being portable, it becomes essential for many people who utilize it for their productive needs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X