For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેલ્ફી લવર્સ માટે આ રહ્યા સૌથી બેસ્ટ સેલ્ફી ટૂલ

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] આ યુગ સ્માર્ટફોનનો યુગ છે. સ્માર્ટફોન લેનારાઓ સૌથી પહેલા તેમાં કેમેરાની ક્વોલિટી, મેગાપિક્સલ વગેરે ચેક કરી લે છે. અને એમાં પણ સેલ્ફીનું ચલણ હમણા ખૂબ વધ્યું છે. સેલ્ફી એટલે કે જાતે જ પોતાની તસવીર લેવી. સામાન્ય રીતે આપણે સેલ્ફી લેવા માટે મોબાઇલના રિયર કેમેરાનો ઉપયોગ કરીએ છીએ અથવા તો પીસી વેબ કેમમાંથી ફોટો લઇને સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં નાખીએ છીએ.

સેલ્ફીને વધુ સારી બનાવવા માટે એવા ઘણા ટૂલ્સ છે અને ડિવાઇસીસ આવે છે જેને યૂઝ કરીને આપ સારી એવી સેલ્ફી લઇ શકો છો.

ટૂલ્સ અને ડિવાઇસ જે સેલ્ફીને બનાવી દેશે સ્માર્ટ સેલ્ફી...

સેલ્ફી સ્ટિક

સેલ્ફી સ્ટિક

સેલ્ફી સ્ટિકની મદદથી આપ સરળતાથી ગ્રુપ ફોટો લઇ શકો છો. માર્કેટમાં સારી સેલ્ફી સ્ટીક 300થી લઇને 400 રૂપિયાની વચ્ચે આપને મળી જશે. આ ઉપરાંત તેમાં રિમોટ બટન પણ લાગેલું હોય છે, જેની મદદથી આપ ફોનમાં ફોટો ક્લિક કરી શકો છો.

સેલ્ફી રિમોટ

સેલ્ફી રિમોટ

જો આપ સેલ્ફી સ્ટિક ના લેવા માંગતા હોવ તો સેલ્ફી રિમોટનો ઉપયોગ કરી શકો છો. સેલ્ફી રિમોટની મદદથી આપ ફોનની સ્ક્રીનમાં કેમેરા બટન ક્લિક કરી શકો છો.

સક્શન કપ માઉંટ

સક્શન કપ માઉંટ

સક્શન કપ માઉંટને આપ ક્યાંય પણ લગાવીને તેમાં ફોન એટેચ કરી શકો છો, જોકે આઉટડોર તેનો પ્રયોગ કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે.

યૂકેમ પરફેક્ટ સેલ્ફી

યૂકેમ પરફેક્ટ સેલ્ફી

યૂકેમ એપ્લિકેશનમાં ઘણા બધા ફીચર્સ આપવામાં આવેલા છે. જેની મદદથી આપ સેલ્ફીને વધુ સુંદર પણ બનાવી શકશો.

ફ્રંટ બેક

ફ્રંટ બેક

ફ્રંટ બેક કેમેરા એપથી માત્ર સેલ્ફી એડિટ કરી શકશો એવું નહીં પરંતુ ફ્રંટ કેમેરા ફોટો પણ એડિટ કરી શકો છો.

English summary
How do you make your selfies look good while making the task less cumbersome? Here are some tools to make you a selfie pro.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X