For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video Alert! આપને પોર્ન ઇંડસ્ટ્રી સુધી પહોંચાડી શકે છે આ વેબકેમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જૂન: આપના માટે આપનું ખાનગી જીવન, પોતાના બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડની સાથે વીતાવેલ ખાનગી પળ કેટલું મહત્વ ધરાવે છે. આપના માટે આ ખાસ પળોની પ્રાયવસી શું મહત્વ ધરાવે છે. લગભગ તમારા જીવનમાં તેનું મહત્વ જીવથીએ વધારે છે. પરંતુ ઓનલાઇન ચેટિંગ કરતી વખતે આપને ખબર નથી હોતી કે જે વેબકેમનો આપ ઉપયોગ કરી રહ્યા છો, તેમાં એક શેતાન છુપાયેલો હોય છે. તે શેતાન જે આપને પોર્ન ઇન્ડસ્ટ્રી સુધી ખેંચી લઇ શકે છે.

web cam
હા, જો આપ આપની ગર્લફ્રેન્ડ/પત્ની અથવા કોઇની સાથે પણ વીડિયો ચેટ કરતા હોવ, ચેટ કરતી વખતે આપ બંનેની વચ્ચે કેટલીક ખાનગી વાતો અથવા ખાનગી મૂવમેન્ટનું આદાનપ્રદાન પણ થાય છે, અને જો આપ એવું વિચારતા હોવ કે તમામ સીક્રેટ છે તો એવું નથી. આપના સીક્રેટ એક ઝટકામાં માટીમાં મળી જશે, જ્યારે હેકર્સ આપના વીડિયો ચેટને હેક કરી લેશે.

હેક કર્યા બાદ આપની ખાનગી વાતો, પળો અને મૂવમેન્ટની સાથે તેઓ શું શું કરી શકે છે આપ જોઇ શકો છો આ વીડિયોમાં...

English summary
with the advancement of technology, people have begun to share such private moments online through video calls. but Do you know how safe is that?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X