For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exl Pics: શ્યાઓમીનો સ્ટોર આવો છે તો તેના ફોન કેવા હશે

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] 5 વર્ષ જૂની સ્માર્ટફોન મેકર શ્યાઓમી હાલમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્માર્ટફોન મેકર કંપની બની ગઇ છે. જેનું હેડક્વાર્ટર બેઇજીંગ ચાઇનામાં આવેલું છે. સ્માર્ટફોન ઉપરાંત શ્યાઓમી ઘણી એસેસરીઝ પણ બનાવે છે જેને લિડ લાઇટ, પાવર બેંક, યૂએસબી ફેન. શ્યાઓમી ઓછી કિંમત હાઇ ઇંડ સ્માર્ટફોન વેચવા માટે આખી દુનિયામાં જાણીતી છે.

ભારતમાં શ્યાઓમીએ સારુ એવું બજાર કવર કરી લીધું છે, જેના ઘણા સ્માર્ટફોન ઉપલબ્ધ છે અને ફેમશ પણ છે જેમાં રેડમી નોટ, રેડ મી2, મી4આઇ, મી4 આ ઉપરાંત પાવર બેંક અને લિડ લાઇટ પણ ઉપલબ્ધ છે.

ભારતમાં શ્યાઓમીના ઘણા મોબાઇલ સ્ટોર છે, જ્યાંથી આપ માત્ર ફોન જ નહીં પરંતુ સર્વિસ પણ કરાવી શકો છો. આ જ રીતે ચાઇનામાં પણ શ્યાઓમીના હેંડસેટ આપને મોટાભાગના લોકોની પાસે મળી જશે. આજે અમે આપને ચાઇનાના એક એવા સ્ટોરની કેટલીક ઝલક દેખાડવા જઇ રહ્યા છે. જ્યાં શ્યાઓમીના તમામ પ્રોડક્ટ આપને મળશે.

આવો એક નજર કરીએ ચાઇનામાં આવેલા શ્યાઓમીના સ્ટોરની એક્સક્લુસિવ તસવીરો...

1

1

અહીં અમે આપને શ્યાઓમીના સ્ટોરની એક્સક્લુસિવ તસવીરો બતાવી રહ્યા છીએ..

2

2

આ છે ચાઇનામાં આવેલો શ્યાઓમીનો સ્ટોર.

3

3

આ સ્ટોરમાં આપને સ્ટોરથી લઇને સ્માર્ટફોન અહીં મળી રહે છે.

4

4

પાવર બેંકથી લઇને સ્માર્ટફોન કવર અહીં મળી રહેશે.

5

5

ઓહ, શ્યાઓમીના ઢીંગલા પણ આપ અહીં ખરીદી શકશો.

6

6

કોઇ પીવીઆર સિનેમાંથી કમ નહીં લાગે આપને આ સ્ટોર.

7

7

આપે પહેલા ક્યારેય નહીં જોયા હોય તેવા ગેજેટ પણ આપને મળી રહેશે.

8

8

ઓહ, શ્યાઓમીના ઢીંગલા પણ આપ અહીં ખરીદી શકશો.

9

9

આપે પહેલા ક્યારેય નહીં જોયા હોય તેવા ગેજેટ પણ આપને મળી રહેશે.

10

10

એવા કેમેરા પણ આપને અહીં મળી રહેશે જેને ખરીદીને આપ માત્ર તસવીર જ ખેંચતા રહી જશો.

11

11

શાનદાર સ્માર્ટવોચ પણ આપણને મળી રહેશે એ પણ આપના પસંદગીના રંગમાં.

12

12

આ છે શ્યાઓમીની લાઇટ

13

13

બહારથી કંઇક આવો દેખાય છે શ્યાઓમીનો સ્ટોર.

14

14

અને અંદરથી કંઇક આવો દેખાય છે શ્યાઓમીનો ચાઇનામાં આવેલો સ્ટોર.

15

15

અહીં લોકો મુક્તપણે કોઇપણ ગેજેટને જોઇ શકે છે. અને સર્વિસ પણ મેળવી શકે છે.

16

16

શ્યાઓમીના સ્ટોરમાં લાગેલું સ્માર્ટફોનનું પોસ્ટર.

17

17

સુંદર ગેજેટ જેને જોઇને આપ પણ બોલી ઉઠશો- આઇ લવ સ્ટાઇલીશ આઇવીએસ.

18

18

હા શ્યાઓમી માત્ર ફોન જ નહીં ગેમ પણ બનાવે છે.

English summary
Xiaomi, a 5-year-old company, has launched a global smartphone for the first time outside its home market, China. The venue of course was India where the Xiaomi fans are growing fast. Checkout some exuclusive Xiaomi store pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X