એવા ગેજેટ્સ જે બનાવી દેશે તમારા જીવનને સરળ

Posted By:
Subscribe to Oneindia News

હોમ ગેજેટ એટેલે કે એવા ગેજેટ્સ જે તમારી દરરોજની જિંદગીને વધુ સરળ બનાવી દે છે, જેમાં કોમ્પ્યુટર કીબોર્ડ, આપણે કીબોર્ડ વગર પણ કામ કરી શકીએ છીએ પરંતુ તેનાથી સમયનો બચાવ થાય છે. આ જ પ્રકારે ટચ સ્ક્રીન વોચ, જેમાં ટાઇમ જોવાની સાથોસાથ અન્ય ફીચર પણ આપવામાં આવ્યા છે.

તેવામાં મલ્ટીફંક્શનલ માઉસને આપણે સાધારણ માઉસ ઉપરાંત નંબર પેડ તરીકે પણ ઉપયોગમાં લઇ શકીએ છીએ. આ પ્રકારે અન્ય ઘણા ગેજેટ એવા છે, જે તમારા જીવનમાં આવીને તમારા જીવનનો હિસ્સો બની જાય છે અને તમારા જીવનને સરળ અને સહેલું બનાવવામાં મદદરૂપ થાય છે. આજે અમે અહીં એવા જ કેટલાક ગેજેટ લઇને આવ્યા છીએ, જેને જોઇને જો તમને એવું લાગે કે આ ગેજેટ્સ તમારા જીવનમાં બદલાવ લાવી શકે છે, તો તમે તેને ખરીદી શકો છો. તો ચાલો તસવીરો થકી જાણીએ આ ગેજેટ્સ અંગે.

Wireless speaker light bulb
  

Wireless speaker light bulb

આ સ્પીકર 2 ઇન 1 છે, તેનો તમે મ્યૂઝિક ઉપરાંત નાઇટ બલ્બની જેમ પ્રયોગ કરી શકો છો, આ માટે તેમાં લિડ લાઇટ લાગેલી છે.

Virtual Keyboard
  

Virtual Keyboard

વર્ચુઅલ કીબોર્ડની મદદથી તમે ગમેતે સ્થળે કીબોર્ડ બનાવી શકો છો અને ફાસ્ટ ટાઇપિંગ કરી શકો છો.

USB-plasma-ball
  

USB-plasma-ball

આ એક ડેકોરેશન આઇટમ છે. જેને તમે તમારા ડ્રોઇંગ રૂમમાં રાખી શકો છો.

Universal Gadget Wrist Charer
  

Universal Gadget Wrist Charer

યુનીવર્સલ રિસ્ટ ચાર્જરને તમે ઘડિયાળની જેમ તમારી કલાઇથી બાંધીને ગમે તે સ્થળેથી ડિવાઇસને ચાર્જ કરી શકો છો.

સ્કલ યુએસબી હબ
  
 

સ્કલ યુએસબી હબ

જો તમે તમારા પીસીના ટેબલને થોડુંક સ્ટાઇલિશ બનાવવા માગો છો તો આ સ્કલ યુએસબી પોતાના પીસી મેજ પર રાખી શકો છો.

Multifunctional Mouse
  

Multifunctional Mouse

મલ્ટીફંક્શનલ માઉસને તમે સાધારણ માઉસ ઉપરાંત નબંર કીપેડની જેમ પણ ઉપયોગમાં લઇ શકો છો.

Mobile Stand by support
  

Mobile Stand by support

આમ તો આ એક સાધારણ ગેજેટ છે, પરંતુ દરરોજના કામોને આ ગેજેટ ઘણા સરળ બનાવી દે છે. આ સ્ટેન્ડની મદદથી તમે તમારા ફોનને ગમે ત્યાં એટેચ કરી શકો છો.

ફેસબુક પીલો
  

ફેસબુક પીલો

જો તમે ટેક ગીક છો તો ફેસબુક પીલોને ઉંઘતી વખતે તમારી પાસે રાખી શકો છો.

Keyboard vacuum
  

Keyboard vacuum

કીબોર્ડમાં જામેલી ધૂળ અને માટીને હટાવવીએ સૌથી કપરું કામ છે, કીબોર્ડ વેક્યૂમ ક્લીનરની મદદથી તમે કીબોર્ડમાં જમા થયેલી ધૂળને સહેલાયથી સાફ કરી શકો છો.

Digital Draw
  

Digital Draw

શું તમે સીધી લીટી નથી ખેંચી શકતા તો આ ડિજીટલ સ્કેલનો પ્રયોગ કરી શકો છો જે તમને સીધી લીટી ખેંચવામાં મદદ કરે છે.

Amplifiear for ipad
  

Amplifiear for ipad

આઇપેડનો અવાજ ફૂલ કરો છતાં તમને ઓછું સંભળાતુ હોય તો આઇપેડ એમ્પલીફાયરની મદદથી તમે આઇપેડના અવાજને વધારી શકો છો.

English summary
gadgets make your life
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.