For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલ હૈદરાબાદમાં ખોલશે નવું કેંપસ

|
Google Oneindia Gujarati News

ઇંટરનેટ કંપની ગૂગલની હૈદરાબાદમાં સ્થાઇ અને મોટું કેમ્પસ ખોલવાની યોજના છે, તે આના માટે ટૂંક સમયમાં તેલંગાણા સરકારની સાથે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરશે, તેલંગાણાના આઇટી, ઇલેક્ટ્રોનિક્સ સચિવ હરપ્રીત સિંહે આ જાણકારી આપી, જેમણે જણાવ્યું કે 'ગૂગલની સાથે સહમતી પત્ર પર હસ્તાક્ષર કરવાની સંભાવના છે, તેઓ હૈદરાબાદમાં પોતાનું કેંપસ સ્થાપિત કરી શકે છે.'

gadget
અમેરિકા તથા બ્રિટેનની બાદ તેમનું આ ત્રીજું કેંપસ બનશે. ગૂગલ ફિલહાલ અત્રે ભાડાની ઓફીસમાં પોતાનું કાર્ય કરે છે, અને હવે તે પોતાનું સ્થાઇ કાર્યાલય બનાવવા માગે. કંપની આના માટે ટૂંક સમયમાં જ રાજ્ય સરકારની સાથે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરશે.

જોકે તેમણે આ અંગેની વધુ માહિતી આપી નહીં, તેમણે જણાવ્યું કે હૈદરાબાદને વાઇફાઇ શહેર બનાવવા માટે પ્રસ્તાવિત ઉપક્રમ માટે સિસ્કો, એરટેલ, વોડાફોન અને તાઇવાનની એક કંપનીએ રસ દાખવ્યો છે.

English summary
Google may soon open its own "permanent and big" campus in Hyderabad. According to reports, Google is expected to sign an MoU with Telangana government to take up the venture very soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X