For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સ અપમાં ડિલિટેડ મેસેજ કેવી રીતે પાછા લાવશો?

|
Google Oneindia Gujarati News

વોટ્સ એપમાં ડિલિટ ઓલ મેસેજ કરવાના ચક્કરમાં કોઇ વાર તમારી ગર્લફેન્ડ્રનો ફોટો ડિલિટ થઇ જાય કે પછી કોઇ મહત્વનો મેસેજ ભૂલથી ડિલિટ થઇ ગયો હોય એવું ક્યારેક તમારી જોડે થયું છે?

પણ શું તમને ખબર છે કે વોટ્સ અપમાંથી ડિલિટ થયેલા મેસેજ પાછા મેળવી શકાય છે. કારણ કે વોટ્સ એપમાંથી ડિલિટ થયા પછી પણ આ મેસેજ તમારા મોબાઇલમાં જ રહે છે. જે તમે પાછા રિકવર કરી શકો છો. વોટ્સ અપ રોજ સવારે 4 વાગે તમારા એપનો બેકઅપ લઇ લે છે અને આ તમામ મેસેજ, ફોટોને તે તમારા ફોનમાં એક જગ્યાએ સ્ટોર કરે છે.

વોટ્સ એપ સેટિંગમાં સ્ટોરેજ માટે તમે જે પણ વિકલ્પ પસંદ કર્યો હોય તે મુજબ આ મેસેજ ઇન્ટરનલ મેમરી કે પછી એક્સટર્નલ મેમરીમાં રહે છે. તો ચલો હવે અમે તમને બતાવીએ કેવી રીતે વોટ્સ અપમાં ડિલિટ થયેલા મેસેજ તમે ફરી મેળવી શકો છો. જો તા રહો આ સ્લાઇડર...

પહેલું સ્ટેપ

પહેલું સ્ટેપ

સૌથી પહેલા ફોન સેટિંગ પર જઇ એપ ઓપ્શન પર ક્લિક કરો અને વોટ્સ એપ સિલેક્ટ કરો.

બીજું સ્ટેપ

બીજું સ્ટેપ

વોટ્સ એપ સિલેક્ટ કર્યા પછી રાઇટ સાઇડમાં આપેલા Uninstall ઓપશન પર ક્લિક કરો.

ત્રીજું સ્ટેપ

ત્રીજું સ્ટેપ

વોટ્સ એપ અનઇન્સ્ટોલ થયા પછી ફરીથી તેને ઇનસ્ટોલ કરો.

ચોથું સ્ટેપ

ચોથું સ્ટેપ

વોટ્સ એપ ઇનસ્ટોલ કરતી વખતે તમારા ફોનની સ્ક્રીન પર મેસેજ બેકઅપનો ઓપશન આવશે. જેમાં નીચેની તરફ રિસ્ટોર ઓપશન પર ક્લિક કરો. આમ કરતા તમારા જૂના મેસેજ પાછા આવી જશે.

English summary
WhatsApp automatically makes backups every day at 4 AM and stores them in the WhatsApp folder of your Android phone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X