For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માણસો આ ટેકનોલોજી બનાવીને પોતાના જ પગ પર મારી કુહાડી

|
Google Oneindia Gujarati News

આ ટેકનોલોજીના યુગમાં જ્યાં એક તરફ ટેકનોલોજીના કારણે અનેક લોકોને નવું જીવન મળ્યું છે ત્યાં જ કેટલીક ટેકનોલોજી તેવી પણ છે જેનું સર્જન તો મનુષ્યના ફાયદા માટે કરીને કરવામાં આવ્યું હતું પણ તેનો ઉપયોગ મનુષ્યના જ જનસંહાર માટે કરવામાં આવ્યો હતો.

આજે પણ જ્યારે રોબોટિક ટેકનોલોજીએ હરણફાળ ભરી છે ત્યાં જ કેટલાક લોકો તેવા પણ છે જે માને છે કે આ રોબોટિક ટેકનોલોજી એક દિવસ મનુષ્ય જાતિનો નાશ કરશે. ત્યારે આજે અમે તમને આવી જ કેટલીક ટેકનોલોજી વિષે વાત કરશું જેનો ઉપયોગ તો મનુષ્યના ભલા માટે કરવામાં આવ્યો હતો પણ તેણે મનુષ્યનું નુક્શાન જ કર્યું છે. અને આ દ્વારા મનુષ્યના પોતાના પગ પર જ કુહાડી મારી છે. ત્યારે આ ટેકનોલોજી વિષે વધુ જાણો નીચેના અમારા આ ફોટોસ્લાઇડરમાં...

જાયક્લોન બી

જાયક્લોન બી

જાયક્લોન બીનો આવિષ્કાર એક પેસ્ટિસાઇડના રૂપમાં કરવામાં આવ્યો હતો. અને આ માટે જ તેનો ઉપયોગ થતો હતો.

જાયક્લોન બી

જાયક્લોન બી

જાયક્લોન બીનો અયોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો નાજી જર્મની દ્વારા. વિશ્વ યુદ્ધ દરમિયાન તેમણે જાયક્લોન બીનો ઉપયોગ કર્યો હતો નરસંહાર માટે.

થ્રી ડી ટેકનોલોજી

થ્રી ડી ટેકનોલોજી

થ્રી ડી ટેકનોલોજી આજકાલની જાણીતી ટેકનોલોજી માંથી એક છે. તેનાથી કલાકૃતિ, કપડા જેવી અનેક સુંદર અને જરૂરિયાતમંદ વસ્તુઓ બનાવી શકાય છે.

ગન બનાવવા માટે ઉપયોગ

ગન બનાવવા માટે ઉપયોગ

પણ હાલમાં જ 3ડી ટેકનોલોજીનો ઉપયોગ હથિયાર બનાવવા માટે પણ થવા લાગ્યો છે. જે અયોગ્ય છે.

ડાયનામાઇંટ

ડાયનામાઇંટ

અલ્ફ્રેડે ડાયનામાઇટનું સર્જન માઇનિંગ અને બિલ્ડિંગને સરળતાથી પાડવા માટે કર્યું હતું.

વિસ્ફોટ

વિસ્ફોટ

પણ જલ્દી જ ડાયનામાઇંટનો ઉપયોગ વિસ્ફોટકના રૂપમાં થવા લાગે અને આજ દિવસ સુધી તેના કારણે હજારો નિર્દોષ લોકો મરી રહ્યા છે.

ધ અનિયન રાઉટર

ધ અનિયન રાઉટર

ધ અનિયન રાઉટર 2002માં બનાવવામાં આવ્યો હતો. તેના ઉપયોગ ઇન્ટનેટ યુઝર્સને સરળતા રહે તે માટે કરવામાં આવ્યો હતો.

ધ અનિયન રાઉટર

ધ અનિયન રાઉટર

પણ આજે આ અનિયન રાઉટર ટેકનોલોજીનો પ્રયોગ ક્રિમિનલ તેમની એક્ટિવિટીને છુપાવવા માટે કરે છે.

ફોસજીન

ફોસજીન

ફોસજીનનો ઉપયોગ ઉદ્યોગ વેપારમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ફોસજીન

ફોસજીન

ફોસજીનનો પ્રયોગ ઝેરી ગેસના રૂપમાં લોકોને મારવા માટે કરવામાં આવે છે.

ગૂગલ અર્થ

ગૂગલ અર્થ

ગૂગલ અર્થનો પ્રયોગ કોણ નથી કરતું. આના કારણે તમે કોઇ પણ વ્યક્તિને પૂછ્યા વગર તમે કોઇ પણ જગ્યાએ જઇ શકો છો. તમને અંતર પણ ખબર પડે છે અને તે ખૂબ મદદ પણ કરે છે.

ગૂગલ અર્થ

ગૂગલ અર્થ

પણ આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આંતકીઓ આંતકી અનેક આંતકી હુમલાને અંજામ પણ આપ્યો છે.

રિમોટ એક્સેસ ટૂલ

રિમોટ એક્સેસ ટૂલ

કોમ્પ્યૂટરની સમસ્યાઓને દૂર કરવા માટે રિમોટ એક્સેસ ટૂલ બનાવવામાં આવ્યો છે.

રિમોટ એક્સેસ ટૂલ

રિમોટ એક્સેસ ટૂલ

પણ રિમોટ એક્સેસ ટૂલનો મોટા ભાગે ઉપયોગ કોમ્પ્યૂટરને હેંક કરવા થાય છે.

English summary
Human has created technology which turned to be a boon for them but these technology has become a curse for them. here is how good these good Technology turned bad for humans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X