For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રીતે વધારો તમારા વાઈફાઈની કનેકટીવીટી

By Desk
|
Google Oneindia Gujarati News

ઇન્ટરનેટ આજે જીવનનો એક અગત્યનો ભાગ બની ગયો છે. આપણા દરેક કામ ઇન્ટરનેટની મદદ થી પલ ભરમાં થઇ જાય છે. ઘર પર વાઈફાઈ છે પણ કોઈ જ કામનું નથી જો તેની સ્પીડ ખુબ જ ઓછી હોઈ ઓછી સ્પીડ વાળા વાઈફાઈને કારણે પેજ ઓપેન થવામાં પણ ખુબ જ સમય લાગે છે. આ સમસ્યા દરેક વાઈફાઈ યુઝરની છે.

જાણો કઈ રીતે વાઈ ફાઈ ની ચોરી કરવા વાળાને બ્લોક કરવો

જો સારી સ્પીડવાળો પ્લાન હોવા છતા પણ જોઈ સ્પીડ ઓછી હોઈ તો કઈ ને કઈ તો ગરબડ છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો આનો એક સરળ ઉપાય પણ છે એના માટે તમારે થોડી મેહનત કરવી પડશે.

તો જુઓ તમારા વાઈફાઈ ની કનેકટીવીટી કઈ રીતે વધારી શકાઈ...

રાઉટરને નીચે ના મુકવું જોઈએ

રાઉટરને નીચે ના મુકવું જોઈએ

જયારે પણ ઘરમાં વાઈ ફાઈ લગાવો ત્યારે રાઉટરને ઉચા સ્થાને મુકવું

ઘરની વચ્ચે રાઉટર

ઘરની વચ્ચે રાઉટર

રાઉટરને ઘરની વચ્ચે લગાવો

વધારે ઉપયોગ થઇ તેવા રૂમમાં રાઉટર લગાવો

વધારે ઉપયોગ થઇ તેવા રૂમમાં રાઉટર લગાવો

જે રૂમ માં રાઉટર નો સૌથી વધારે ઉપયોગ થતો હોઈ ત્યાં જ લગાવો

રાઉટરને કવર ના કરો

રાઉટરને કવર ના કરો

રાઉટરને કોઈ પણ વસ્તુ થી કવર ના કરવું જોઈએ

ઈલેકટ્રોનીક વસ્તુથી દુર રાખો

ઈલેકટ્રોનીક વસ્તુથી દુર રાખો

રાઉટર આસપાસ ઈલેકટ્રોનીક વસ્તુ રાખવી નહિ

રાઉટરના અન્ટેનાનું સ્થાન બદલતા રહો

રાઉટરના અન્ટેનાનું સ્થાન બદલતા રહો

જો તમારા ઘરમાં ઇન્ટરનેટની સ્પીડ ઓછી આવતી હોઈ તો રાઉટરના અન્ટેનાનું સ્થાન બદલતા રહો.

કનેકસન સ્પીડને ચેક કરતા રહો

કનેકસન સ્પીડને ચેક કરતા રહો

ઇન્ટરનેટ માટે કનેકસન સ્પીડને ચેક કરતા રહો

ચેક કરતા રહો કેટલી સ્પીડ આપે છે તમારું ઇન્ટરનેટ પ્રોવાઈડર

ચેક કરતા રહો કેટલી સ્પીડ આપે છે તમારું ઇન્ટરનેટ પ્રોવાઈડર

જો બધું કરવા બાદ પણ જો સ્પીડ ઓછી હોઈ તો ચેક કરતા રહો કેટલી સ્પીડ આપે છે તમારું ઇન્ટરનેટ પ્રોવાઈડર.

English summary
We all have wifi connection. But so many times even after paying so much we don't get the good speed. here is how to improve the connectivity of your wifi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X