For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે છૂપાવશો તમારા બૉયફેન્ડ્રના વોટ્સ અપ મેસેજ

|
Google Oneindia Gujarati News

વોટ્સ અપમાં પ્રાઇવેટ મેસેજ છૂપાવીને રાખવા છે બહુ જ મુશ્કેલ. જ્યારે પણ તમારો ફોન તમારા મિત્રો કે પરિવારજનો પાસે હોય ત્યારે કેટલું પણ કહેવા છતાં તે તમારા વોટ્સ અપ મેસેજ પર એક નજર તો નાંખી જ દે છે.

ત્યારે જેવી રીતે તમે તમારા ફોનને લોક કરો છે તેવી રીતે હવે તમે તમારા વોટ્સઅપને પણ લોક કરીને પાસવર્ડ રાખી શકો છો. જો કે આવું કરવા માટે વોટ્સ અપમાં કોઇ ફિચર નથી આપવા આવ્યો. પણ Messenger and Chat Lock નામની એક ફ્રી એપ્લિકેશન છે. જે તમે તમારા ફોનમાં ઇનસ્ટોલ કરી શકો છો. આ એપ્લિકેશનથી ખાલી વોટ્સ અપની ચેટ ને જ લોક નથી કરતી તે આ સિવાયની પણ બીજી એપ્લિકેશનને પણ પાસવર્ડથી લોક કરી શકાય છે. આ એપ એન્ડ્રોઇડ અને બ્લેકમેરી સ્માર્ટફોનમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

તો કેવી રીતે આ એપને તમે તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં યુઝ કરશો તે સમજી લે.

1. પહેલું સ્ટેપ

1. પહેલું સ્ટેપ

સૌથી પહેલા જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ તો ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરી તેના સર્ચ બોક્સમાં જઇને Messenger and Chat Lock એપ સર્ચ કરો.

2.બીજું સ્ટેપ

2.બીજું સ્ટેપ

એપ ઓપન થાય એટલે તેના ઇનસ્ટોલ બટન પર ક્લિક કરો. અને તે પહેલા ફોનમાં ઇન્ટરનેટ કે વાઇફાઇ ઓન કરવાનું ના ભૂલતા.

3. ત્રીજું સ્ટેપ

3. ત્રીજું સ્ટેપ

હવે તમારા ફોનમાં આ એપને ઓપન કરો અને તેની સેટિંગમાં જઇ, જે એપ્લિકેશન તમારે લોક કરવું હોય તેના માટે લોક સેટ કરો.

4. ચોથું સ્ટેપ

4. ચોથું સ્ટેપ

આ ઉપરાંત તમે આ એપ દ્વારા ફોનમાં કઇ એપ્લિકેશનને અનઇનસ્ટોલ કરવી તે પણ નક્કી કરી શકો છો. અને જો કોઇ બીજું તમારા સિવાય એપ અનઇનસ્ટોલ કરશે તો જે તે વ્યક્તિને આ એપ, આમ કરતા રોકશે પણ.

5. લાસ્ટ સ્ટેપ

5. લાસ્ટ સ્ટેપ

એપ્લિકેશનમાં તમામ સેટિંગ કર્યા પછી તમે જ્યારે પણ વોટ્સ અપ કે કોઇ બીજી મેસેજ એપ ઓપન કરવા જશો તો તે પહેલા તમારા દ્વારા સેટ કરેલો પાસવર્ડ પૂછશે. ત્યારબાદ જ આ એપ ઓપન થશે.

English summary
Everyone, at some point or another, has probably had to deal with friends or family taking a sneak peek at their WhatsApp messages.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X