For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મર્યા બાદ ડિલીટ કરી દો પોતાનું એકાઉન્ટ, જાણો કઈ રીતે?

By Desk
|
Google Oneindia Gujarati News

તમારા મર્યા બાદ તમારા સોશિયલ નેટવર્ક એકાઉન્ટ નું શું થઇ છે તે તમે ક્યારેય પણ વિચાર્યું છે! ક્યાં તો કોઈ સંબધી કે મિત્ર કે પછી બસ ખાલી આમ જ સોશિયલ નેટવર્ક પર તમારું એકાઉન્ટ ફર્યા કરે છે. એના કરતા સારું છે કે મરતા પહેલા જ તમારું સોશિયલ નેટવર્ક એકાઉન્ટ સેટ કરી દો.

ગુગલ અને ફેસબુકમાં આ સુવિધા આપવામાં આવી છે કે તમે તમારા સોશિયલ નેટવર્ક એકાઉન્ટને ડિલીટ કરવાની તારીખ નક્કી કરી શકો છો. તો જાણો કઈ રીતે તમે તમારું એકાઉન્ટ ડિલીટની તારીખ નક્કી કરશો.

ગુગલ

ગુગલ

ગુગલ તમને તમારું એકાઉન્ટ ડિલીટ કરવાની સુવિધા આપે છે. તેના માટે તમારે આ પેજ પર જવું પડશે અને તમારે ગુગલને નંબર આપવો પડશે.

આગળ નું સ્ટેપ

આગળ નું સ્ટેપ

તેના માટે તમારે સમય સીમા નક્કી કરવી પડશે પછી તમારે ડિલીટ એકાઉન્ટ અને ઈનએબલ કર ક્લિક કરીને સેટ કરી શકો છો.

ફેસબુક

ફેસબુક

ફેસબુકમાં પણ તમને તમારું એકાઉન્ટ મર્યા બાદ ડિલીટ કરવાની સુવિધા મળે છે. એના માટે તમારે ફેસબુકમાં સેટિંગમાં જવું પડશે લેગસી કન્ટેન્ટ, એકાઉન્ટ ડિલીટ ચેક કરો.

આગળ નું સ્ટેપ

આગળ નું સ્ટેપ

તમને એક પોપ જોવા મળશે અને પૂછશે કે ભવિષ્યમાં તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો. ડિલીટ આફતર ડેથ પર ક્લિક કરો.

English summary
Have you ever thought of what will happen to your social account after death. Yes! Then here is the answer. How to Delete Your accounts after death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X