સ્માર્ટફોન, લેપટોપ સેલ: 15 ઓગષ્ટની ટોપ 15 હોટ ડીલ્સ
દરેકજણ આજે 15 ઓગષ્ટની ધૂનમાં હશે, અમે સવારથી જ પરેડ જોવામાં લાગી ગયા હોઇશું પરંતુ જો આપનું મૂડ શોપિંગ કરવાનું થઇ રહ્યું હોય તો આજના દિવસે ઘણી ઓનલાઇન સાઇટોમાં ભારે કિસ્કાઉંટ ઓફર ચાલી રહી છે, જેનો ફાયદો આપ ઉઠાવી શકો છો પરંતુ તેના માટે આપને ઓનલાઇન સાઇટમાં સામાન ખરીદતા પહેલા કેટલાંક કૂપન કોડ નાખવા પડશે.
આપ વિચારી રહ્યા હશો કે કૂપન ક્યાંથી મળશે, આના માટે અહીં-તહીં જવાની કોઇ જરૂર નથી બસ નીચે આપવા આવેલી સ્લાઇડમાંથી આપ જે સાઇટથી લેપટોપ, મોબાઇલ અથવા કોઇ અન્ય ગેજેટ ખરીદવા ઇચ્છતા હોવ તો ઓપન કરો અને કૂપન કોડ નાખીને ડિસ્કાઉંટ મેળવી શકો છો.
તો પછી શેની રાહ જોવાઇ રહી છે... લાગી જાવ શોપિંગ કરવા...

Amazon
ફ્લેટ 50% ઓફ

FabFurnish
ફ્લેટ 20% ઓફર
કૂપન કોડ: Extra20

Flipkart
68% છૂટ સાથે 15 ટકા ઓફ

FoodPanda
300 રૂનપના ઓર્ડર પર 160 રૂપિયા ઓફ
કૂપન કોડ : FREEDOM160

GoAir
680 ઓફ

GoIbibo
1947 રૂપિયાથી શરૂ કરો ખરીદી

Koovs
70% ઓફર
કૂપન કોડ: FREEDOM10

LensKart
68% ફ્લેટ ઓફ
કૂપન કોડ : LKFREEDOM68

Musafir
600 રૂપિયા ઓફર
કૂપન કોડ : FREEDOM

SnapDeal
એકની સાથે એક ફ્રી

SportKing
50% ની છૂટ
Coupon Code: INDIA50

TastyKhana
50% કેશબેક
Coupon Code: AZADI

TravelGuru
10% ની છૂટ
Coupon Code: HTLFLAT10

Yatra
1947 રૂપિયા ફ્લાઇટ ઓફ
Coupon Code: YIND68