For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, શું ખાસ છે લિનોવોના યોગા ટેબલેટમાં

|
Google Oneindia Gujarati News

લિનોવોનું યોગા ટેબલેટ 10 બજારમાં આવી ચૂક્યુ છે, આ ટેબની સૌથી મોટી ખાસિયત છે, તેની ડિઝાઇન, એ માત્ર 0.3 પાતળુ છે અને તેમાં એક ખાસ સિલેંડ્રિકલ હેંડલ આપવામાં આવ્યું છે, જેની મદદ તમે ટેબલેટને ગમે તે સ્થળે સહેલાયથી રાખી શકો છો, એટલે કે ટેબલેટને ઉભૂ રાખવા માટે કોઇ વસ્તુની જરૂર પડતી નથી.ટેબલેટમાં 5 મેગા પિક્સલ ઓટો ફોકસ રિયર કેમેરા અને 1.6 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

યોગાની સ્ક્રીન 1280x800 રેઝોલ્યુશન સપોર્ટ કરે છે. પાવર માટે તેમા ક્વોડ કોર મીડિયોટૈક એમટી 8389 પ્રોસેસર આપવામાં આવ્યું છે, સાથે જ 1 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેમાં તમે માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકે છે. 8 ઇંચના ટેબ મોડલમાં વોયસ કોલ સપોર્ટ આપવામાં આવ્યો છે, લિનોવો યોગ ટેબની ખરીદી પર 4 હજાર રૂપિયાની એસેસરીઝ ફ્રી આપી રહ્યાં છે, આ ઓફર માત્ર 24 નવેમ્બર સુધી માન્ય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ યોગા ટેબલેટના ફીચર.

ડિસપ્લે

ડિસપ્લે

8 ઇંચ ડિસ્પલે અને 10 ઇંચ ડિસ્પલે

પ્રોસેસર

પ્રોસેસર

1.2 ગીગાહર્ટ્ઝ મીડિયા ટેક MT8389 પ્રોસેસર

રેમ

રેમ

1 જીબી રેમ

ઓએસ અને મેમરી

ઓએસ અને મેમરી

4.2.2 જેલીબીન ઓએસ, 16 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ, 64 જીબી માઇક્રો એસડી કાર્ડ

કેમરા

કેમરા

5 મેગા પિક્સલ રીયર કેમેરા, 1.6 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા

English summary
lenovo yoga tablet launched india starting from rs 22999
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X