• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: મળો લિલીને જે હંમેશા રહેશે આપની સાથે!

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] લિલી, જ્યાં પણ જશો આપની સાથે જ ઉડશે. જોવામાં એક સાધારણ ડ્રોન છે પરંતુ આમાં ઘણી ખૂબીયો છે. લિલીને ખાસ પ્રકારે સેલ્ફી અને કોઇપણ ગફરાહટ વગરના વીડિયો રેકોર્ડ માટે બનાવવામાં આવ્યું છે.

તેમાં ચાર પંખા લાગેલા છે જે લિલીને 20 મિનિટ સુધી સતત ઉડાવે છે. તેના ઘણા મોડ પણ છે, જેમકે સાઇડ મોડ, લિલી શોટ ફોલો, ફ્લાઇ અપ મોડ. તેને ઉડાવવું ખૂબ જ સરળ છે, માત્ર લિલીને હાથ પર રાખીને સીધું ફેકી દો, તે એની મેળે જ ઊડવાનું શરૂ કરી દેશે.

લિલીમાં ફુલ એચડી 1080 પિક્સલ અને સ્લોમોશન વીડિયો રેકોર્ડ કરી શકાય છે. રહી વાત તેને પરત ઉતારવાની તેને આપ પોતાના હાથોમાં ઉતારી શકો છો. તેના માટે નીચે આપવામાં આવેલા વીડિયોને જોઇ શકો છો.

આવો જોઇએ વીડિયોમાં કે આ લિલી કેવી રીતે કામ કરે છે...

શું છે લિલી...

શું છે લિલી...

લિલી, જ્યાં પણ જશો આપની સાથે જ ઉડશે. જોવામાં એક સાધારણ ડ્રોન છે પરંતુ આમાં ઘણી ખૂબીયો છે.

સેલ્ફી અને વીડિયો

સેલ્ફી અને વીડિયો

લિલીને ખાસ પ્રકારે સેલ્ફી અને કોઇપણ ગફરાહટ વગરના વીડિયો રેકોર્ડ માટે બનાવવામાં આવ્યું છે.

ઘણા મોડ પણ છે

ઘણા મોડ પણ છે

તેમાં ચાર પંખા લાગેલા છે જે લિલીને 20 મિનિટ સુધી સતત ઉડાવે છે. તેના ઘણા મોડ પણ છે, જેમકે સાઇડ મોડ, લિલી શોટ ફોલો, ફ્લાઇ અપ મોડ. તેને ઉડાવવું ખૂબ જ સરળ છે, માત્ર લિલીને હાથ પર રાખીને સીધું ફેકી દો તે એની મેળે જ ઊડવાનું શરૂ કરી દેશે.

લિલીનું કામ વીડિયોમાં...

લિલીમાં ફુલ એચડી 1080 પિક્સલ અને સ્લોમોશન વીડિયો રેકોર્ડ કરી શકાય છે. રહી વાત તેને પરત ઉતારવાની તેને આપ પોતાના હાથોમાં ઉતારી શકો છો. તેના માટે નીચે આપવામાં આવેલા વીડિયોને જોઇ શકો છો.

English summary
Just when we thought that drones have come a long way, here is a new drone that flies like a bird on its own if you just toss it in the air.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X