For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અત્યાર સુધીનો સૌથી સસ્તો વિંડો સ્માર્ટફોન છે Lumia 430

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] માઇક્રોસોફ્ટે અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન લૂમિયા 430 લોંચ કરી દીધો છે. 5,299 રૂપિયાની આકર્ષક કિંમતમાં ઊતારવામાં આવેલ લૂમિયા 430માં ડ્યુઅલ સિમની સાથે બીજા ઘણા ફીચર આપવામાં આવ્યા છે. ફોનનું સૌથી ખાસ ફિચર છે, જેમાં વિંડો 10 અપગ્રેડ પણ મળશે, જે આ વર્ષના અંત સુધીમાં આવવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. માઇક્રોસોફ્ટ પોતાની લૂમિયા ડિવાઇસિસને લોકપ્રિય બનાવવા માટે તનતોડ મહેનત કરવામાં લાગેલ છે.

લૂમિયા 430માં 4 ઇંચની ડબ્લ્યૂવીજીએ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જ 480x800 પિક્સલ સપોર્ટ કરે છે. સ્ક્રીનની પિક્સલ ડેંસિટી 235 પિક્સલ પર ઇંચ છે. ફાસ્ટ પ્રોસેસિંગ પાવર માટે 1.2 ગીગાહર્ટનું ડ્યુઅલ કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 200 પ્રોસેસર 1 જીબી રેમની સાથે આપવામાં આવ્યું છે.

હેંડસેટની ઇંટરનલ મેમરી 8 જીબી છે જેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેંડ કરી શકાય છે, સાથે જ 30 જીબી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ પણ યૂઝરને આપવામાં આવી રહ્યું છે. ફોન ખરીદતા પહેલા એક વાતનું ધ્યાન રાખો કે તેમાં માઇક્રોસિમ સ્લોટ આપવામાં આવ્યું છે.

વધુ ખાસીયતો જાણો સ્લાઇડરમાં...

આકર્ષક કિંમત અને ફીચર્સ

આકર્ષક કિંમત અને ફીચર્સ

5,299 રૂપિયાની આકર્ષક કિંમતમાં ઊતારવામાં આવેલ લૂમિયા 430માં ડ્યુઅલ સિમની સાથે બીજા ઘણા ફીચર આપવામાં આવ્યા છે. ફોનનું સૌથી ખાસ ફિચર છે, જેમાં વિંડો 10 અપગ્રેડ પણ મળશે, જે આ વર્ષના અંત સુધીમાં આવવાની આશા વ્યક્ત કરાઇ રહી છે.

એલસીડી સ્ક્રીન

એલસીડી સ્ક્રીન

લૂમિયા 430માં 4 ઇંચની ડબ્લ્યૂવીજીએ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જ 480x800 પિક્સલ સપોર્ટ કરે છે. સ્ક્રીનની પિક્સલ ડેંસિટી 235 પિક્સલ પર ઇંચ છે.

ફાસ્ટ પ્રોસેસિંગ પાવર

ફાસ્ટ પ્રોસેસિંગ પાવર

ફાસ્ટ પ્રોસેસિંગ પાવર માટે 1.2 ગીગાહર્ટનું ડ્યુઅલ કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 200 પ્રોસેસર 1 જીબી રેમની સાથે આપવામાં આવ્યું છે.

ઇંટરનલ મેમરી

ઇંટરનલ મેમરી

હેંડસેટની ઇંટરનલ મેમરી 8 જીબી છે જેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેંડ કરી શકાય છે, સાથે જ 30 જીબી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ પણ યૂઝરને આપવામાં આવી રહ્યું છે. ફોન ખરીદતા પહેલા એક વાતનું ધ્યાન રાખો કે તેમાં માઇક્રોસિમ સ્લોટ આપવામાં આવ્યું છે.

કેમેરો:

કેમેરો:

લૂમિયા 420માં 2 મેગાપિક્સલનું ફિક્ટ ફોકસ કેમેરો લાગેલો છે જે થોડું નિરાશ કરે છે. વીડિયો કોલ માટે 0.3 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો લાગેલો છે. હેંડસેટમાં 1500 એમએએચ બેટરી લાગેલી છે.

ફીચર

ફીચર

લૂમિયા 430ની સાથે ડ્યુઅલ સિમ માઇક્રોસોફ્ટ સર્વિસિઝ જેવા ઓફિસ સૂટ, પાવર પોઇંટ, વન નોટ, આઉટલુક, વન ડ્રાઇવ જેવા ફીચર આપવામાં આવ્યા છે.

English summary
Microsoft as promised has launched its most affordable Lumia handset yet in India, the Lumia 430 Dual SIM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X