For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્લગ ઇન કર્યા વગર જ ચાર્જ કરો આપનો ફોન

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] આપનો ફોન અને લેપટોપ ચાર્જ કરવા માટે હવે આપે સોકેટ શોધવાની જરૂર નહીં પડે. સંશોધનકર્તાઓએ એક વાયરલેસ વીજળી હસ્તાંતરણ (ડબ્લ્યૂપીટી) ટેકનીક વિકસિત કરી છે, જે એક મર્યાદિત અંતરથી આપના ફોનને ચાર્જ કરી શકે છે, છેને કમાલની ટેકનોલોજી.

કોરિયા એડવાન્સ્ડ ઇસ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના શોધકર્તાઓ દ્વારા વિકસિત કરવામાં આવેલ આ ટેકનોલોજી બરાબર એ જ રીતે કામ કરે છે જે રીતે ઇંટરનેટ કનેક્શન માટે વાઇફાઇ ટેકનીક કામ કરે છે.

આ ટેકનોલોજી મોબાઇલ ફોનને કોઇપણ દિશામાં કોઇપણ સ્થળેથી ચાર્જ કરવાની સુવિધા આપે છે. વાયરલેસ ચાર્જર વિશે વધુ વાચો સ્લાઇડરમાં...

જાતે જ કોઇ ચાર્જ થવા લાગશે

જાતે જ કોઇ ચાર્જ થવા લાગશે

શોધકર્તાઓએ જણાવ્યું કે આ ટેકનીકની સહાયતાથી આપનું ઉપકરણ વાઇ-ફાઇ ક્ષેત્રની જેમ જ ચાર્જર માટે નિર્ધારિત મર્યાદીત વિસ્તારમાં હોવા પર જાતે જ કોઇ ચાર્જર વગર ચાર્જ થવા લાગશે.

વિભિન્ન ઉપકરણોને ચાર્જ કરી શકાશે

વિભિન્ન ઉપકરણોને ચાર્જ કરી શકાશે

મુખ્ય શોધકર્તા ચુન ટી. રિમે જણાવ્યું કે આ ટેકનીક ઉર્જા સ્ત્રોતથી અડધા મીટરની દૂરી સુધી એક સાથે ઘણી દિશાઓમાં વિભિન્ન ઉપકરણોને ચાર્જ કરી શકાય છે

આ ટેકનીકનું સફળતાપૂર્વક પ્રદર્શન

આ ટેકનીકનું સફળતાપૂર્વક પ્રદર્શન

શોધના પરિણામ આઇઇ ટ્રાંજેક્શન ઓન પાવર ઇલેક્ટ્રોનિક્સમાં પ્રકાશિત થયા છે. રિમની ટીમે કેએઆઇએસટીના પરિસરમાં આ ટેકનીકનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું.

ચાર્જિંગથી સંબંધિત મોટા મુદ્દાઓનો ઉકેલ

ચાર્જિંગથી સંબંધિત મોટા મુદ્દાઓનો ઉકેલ

રિમે જણાવ્યું કે 'અમારી ટ્રાંસમીટર પ્રણાલી મનુષ્યો માટે સુરક્ષિત છે અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે અનુકૂળ છે. અમે ચાર્જિંગથી સંબંધિત મોટા મુદ્દાઓનો ઉકેલ શોધી નાખ્યો છે.'

ઇંટરનેટ કનેક્શન

ઇંટરનેટ કનેક્શન

કોરિયા એડવાન્સ્ડ ઇસ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના શોધકર્તાઓ દ્વારા વિકસિત કરવામાં આવેલ આ ટેકનોલોજી બરાબર એ જ રીતે કામ કરે છે જે રીતે ઇંટરનેટ કનેક્શન માટે વાઇફાઇ ટેકનીક કામ કરે છે.

English summary
Now, you wont have to look for a socket to charge your phone or a laptop. Researchers have developed a wireless-power transfer (WPT) technology that can charge mobile phones from a distance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X