For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગના 4 નવા સ્માર્ટફોન, ગેલેક્સી એ3, એ5, ઇ5 અને ઇ7

|
Google Oneindia Gujarati News

હાલમાં દરેકના હાથમાં આપને મોબાઇલ જોવા મળી જશે, દુનિયા હવે આધુનિક બનતી જઇ રહી છે. હવે ફીચર ફોનના જમાના ધીરે ધીરે જઇ રહ્યા છે અને તેનું સ્થાન સ્માર્ટફોને લઇ લીધું છે. ભારતમાં પણ સ્માર્ટફોન યૂઝર્સ ધીરે ધીરે વધી રહ્યા છે. ભારતમાં સેમસંગ બ્રાંડનું નામ મોખરે આવે છે. જેણે હાલમાં જ પોતાના નવા સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કર્યા છે.

galaxy
સેમસંગ ઇન્ડિયાએ મંગળવારે ચાર નવા સ્માર્ટફોન- ગેલેક્સી એ3, ગેલેક્સી એ5, ગેલેક્સી ઇ5 અને ગેલેક્સી ઇ7 બજારમાં રજૂ કર્યા છે. ગેલેક્સી એ3 અને ગેલેક્સી એ5 યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

સેમસંગ ઇન્ડિયાના ઉપાધ્યક્ષ અસીમ વારસીએ જણાવ્યું કે 'ભારત પહેલો દેશ છે, જ્યાં ગેલેક્સી ઇ5 અને ઇ7 રજૂ કરવામાં આવી રહ્યો છે. જેનાથી વૈશ્વિક સ્તર પર આ જ સેમસંગના પ્રમુખ બજારની સ્થિતિની ખરાઇ થાય છે. નવા ડ્યુઅલ સિમ વાળા સ્માર્ટફોનને રજૂ કરવાથી સેમસંગની સ્માર્ટફોન માર્કેટમાં સ્થિતિ મજબૂત થશે.'

English summary
Samsung launches four new smartphones Galaxy A3, A5, E5 and E7, starting from Rs 19,300.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X