For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોઈ બીજું તો નથી વાંચી રહ્યું તમારા મેસેજ...

By Desk
|
Google Oneindia Gujarati News

ચેટીંગ એક સરળ રસ્તો છે લોકો સાથે જોડાયેલા રહેવા માટે જો તમને વારે ઘડીએ ફોન પર વાત કરવા નું પસંદ ના હોઈ તો તેવા સમયે ચેટીંગ સારો વિકલ્પ બની શકે છે. આમ કરવાથી આપણી આસપાસ ના લોકોને તકલીફ પણ નથી પડતી. પરંતુ એવું તો નથી કે તમારા મેસેજ કોઈ બીજું વાંચી રહ્યું હોઈ.

આ દિવસે બધા જ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોઈ છે અને એજ કારણ છે કે તમારા ડેટા ચોરી થવાની સંભાવના પણ વધી જાય છે. આપણે ચેટીંગ આપના મિત્રો, પરિવાર કે પછી અંગત વ્યક્તિ સાથે કરતા હોઈએ છે તો આપણે ઈચ્છે કે આપણી વાતો આપના સુધી જ રહે તેના માટે તમારે તમારો ફોન સુરક્ષિત કરવો પડશે.

જાણો કઈ રીતે તમે તમારા ફોનને સુરક્ષિત કરશો..

ટાએમ્ડ મેસેજ

ટાએમ્ડ મેસેજ

ટાએમ્ડ મેસેજ મોકલો તો તે અમુક સમય બાદ તેની જાતે જ ડિલીટ થઇ જાય છે.

જી-ડેટા સિક્યોર ચેટ

જી-ડેટા સિક્યોર ચેટ

જી-ડેટા સિક્યોર ચેટ એપની મદદથી તમે તમારા ડેટા સિક્યોર કરી શકો છો.

ચેટ હિસ્ટ્રી

ચેટ હિસ્ટ્રી

તમારી ચેટને એસડી કાર્ડ માં ચેટ હિસ્ટ્રીના રૂપમાં સેવ કરી શકો છો.

પબ્લિક વાયફાઈ નો ઉપયોગ ના કરો

પબ્લિક વાયફાઈ નો ઉપયોગ ના કરો

કોઈ પણ દિવસ ધંધા કે કોઈ અગત્યના કામ માટે પબ્લિક વાયફાઈ નો ઉપયોગ ના કરો.

અજાણી લીંક પર કિલક ના કરો

અજાણી લીંક પર કિલક ના કરો

અજાણા નંબરથી આવેલા કોઈ પણ મેસેજનો જવાબ ના આપો અને કોસિસ કરો કે અજાણી લીંકથી તો દુર જ રહો.

વોટ્સઅપ લોક

વોટ્સઅપ લોક

વોટ્સઅપને તમે ઈચ્છો તો લોક કરી શકો છે. તેના માટે વોટ્સઅપમાં કોઈ ફીચર નથી આપવામાં આવ્યા પરતું બહારથી તમે એપ ઇન્સ્ટોલ કરી શકો છો.

સ્કેમથી બચો

સ્કેમથી બચો

વોટ્સઅપ પર તમને ઘણા મેસેજ આવતા હશે. પરંતુ તેમાં ઘણા સ્કેમ હોઈ છે તો તેનાથી બચવું જોઈએ.

પાસવર્ડ

પાસવર્ડ

ચેટની સરુક્ષા માટે તમે પાસવર્ડ પણ રાખી શકો છો.

English summary
Chatting is one easy way to stay in touch with our near and dear ones. But its better to be Alert. Secure your chat with these clever tricks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X