• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં ગમે ત્યાં મોકલો ફ્રી એસએમએસ?

|

શું આપ આપના મિત્રોને તમારા ફોન દ્વારા રોજેરોજ મેસેજ મોકલો છો? અને આપને દર વખતે ફ્રી એસએમએસ પેકેજ રિચાર્જ કરાવવુ પડે છે? તો આ સમાચાર આપના માટે છે. જો આપ આખા ભારતમાં ફ્રીમાં એસએમએસ મોકલવા માંગતા હોવ તો અમે આપને કેટલીક એવી રીતો અંગે જણાવીશું જેના થકી આપ ભારતમાં ક્યાંય પણ ફ્રી એસએમએસ મોકલી શકશો.

sms
હા એના માટે આપને કોઇ પેમેંટ કે એકાઉંટ રજિસ્ટ્રેશન કરવાની જરૂર પણ નથી. બસ એના માટે આપની પાસે આપનું પીસી અને ઇંટરનેટ કનેક્શન હોવું જોઇએ અથવા આપ આપના મોબાઇલમાં પણ ઇંટરનેટની મદદથી ફ્રી એસએમએમ મોકલી શકશો.

નીચે આપવામાં આવેલી આ વેબસાઇટ્સને ઓપન કરો અને આપનો એસએમએસ લખીને કોઇ પણ નંબર પર મોકલી શકો છો. આ વેબસાઇટ્સ પર આપને કોઇ એકાઉંટ ખોલવાની કે તમારું નામ રજિસ્ટર્ડ કરવાની કોઇ જરૂર નથી.

તો પછી શેની રાહ જોઇ રહ્યા છો કરવા લાગો ફ્રી એસએમએસ....

www.smsti.in

www.smsmaza.org

www.e-freesms.com

www.bollywoodmotion.com

English summary
Send Free SMS in india and communicate with your friends and family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more