For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી ટેકનોલોજી : મોબાઇલ અનલોક કરવા જીભ બતાવો!

|
Google Oneindia Gujarati News

આપને જો મોઢું વાંકું ચૂકું કરવાની ફાવટ છે અને તમે ફની મોઢાં બનાવીને લોકોને ખૂબ હસાવો છો તો ટૂંક સમયમાં ગૂગલનું એન્ડ્રોઇડ તમારી આ કલાની કદર કરશે અને તેને યોગ્ય મહત્વ આપશે. સોફ્ટવેર કંપની ગૂગલે એન્ડ્રોઇડ ફોન અને ટેબલેટની સુરક્ષા માટે એવો ઉપાય શોધ્યો છે કે મોબાઇલને કે ટેબલેટને અનલોક કરવા માટે તમારે મોઢું વાંકું ચૂકું કરવું પડશે અથવા તો તમારી જીભ બહાર કાઢીને બતાવવી પડશે.

પેટન્ટ માટે અરજી કરી

પેટન્ટ માટે અરજી કરી

ગૂગલે આ ટેકનોલોજીની પેટન્ટ મેળવવા માટે અરજી વર્ષ 2012માં કરી છે. આ બાતને હવે જાહેર કરવામાં આવી છે. આ મુજબ કંપનીએ નવા સોફટવેર એન્ડ્રોઇડની સુરક્ષા માટે કેટલાક એવા માપદંડોની માંગણી કરશે કે જેની નકલ કરવાનું મુશ્કેલ ના હોય.

નવી ટેકનોલોજી

નવી ટેકનોલોજી

આ ફોનનો ઉપયોગ કરવા તેને અનલોક કરવા ચહેરાના વિવિધ હાવભાવોનો ઉપયોગ કરવો પડશે. જેમ કે જીભ બતાવવી, મોઢું વાંકું ચૂકું કરવું, મોઢું ખોલીને હસવું, માથા પરની કરચલીઓ બતાવવી વગેરે.

જેલી બિનમાં આ પ્રકારની સુવિધા

જેલી બિનમાં આ પ્રકારની સુવિધા

વર્તમાન સમયમાં એન્ડ્રોયડા વર્ઝન જેલીબીનમાં ફોનને અનલોક કરવા માટે ચહેરાની ઓળખ તથા આંખો મટકાવવાનો સમાવેશ થયો છે. પરંતુ ફોટો અને થોડા એડિટિંગની મદદથી આ સુરક્ષાને તોડી શકાય છે.

લેસર બીમનો ઉપયોગ

લેસર બીમનો ઉપયોગ

કંપનીને આમાં પણ કોઇ તોડ શોધી કાઢે એવી સંભાવના લાગી રહી છે. આ કારણે કંપની તેમાં નવી ટેકનોલોજી લેસરબીમનો ઉપયોગ કરવા વિચારી રહી છે. જો કે તેને વાસ્તવિક બનાવવા માટે ઘણો સમય લાગે તેમ છે.

પેટન્ટ માટે અરજી કરી
ગૂગલે આ ટેકનોલોજીની પેટન્ટ મેળવવા માટે અરજી વર્ષ 2012માં કરી છે. આ બાતને હવે જાહેર કરવામાં આવી છે. આ મુજબ કંપનીએ નવા સોફટવેર એન્ડ્રોઇડની સુરક્ષા માટે કેટલાક એવા માપદંડોની માંગણી કરશે કે જેની નકલ કરવાનું મુશ્કેલ ના હોય.

નવી વ્યવસ્થા
આ ફોનનો ઉપયોગ કરવા તેને અનલોક કરવા ચહેરાના વિવિધ હાવભાવોનો ઉપયોગ કરવો પડશે. જેમ કે જીભ બતાવવી, મોઢું વાંકું ચૂકું કરવું, મોઢું ખોલીને હસવું, માથા પરની કરચલીઓ બતાવવી વગેરે.

જેલી બિનમાં આ પ્રકારની સુવિધા
વર્તમાન સમયમાં એન્ડ્રોયડા વર્ઝન જેલીબીનમાં ફોનને અનલોક કરવા માટે ચહેરાની ઓળખ તથા આંખો મટકાવવાનો સમાવેશ થયો છે. પરંતુ ફોટો અને થોડા એડિટિંગની મદદથી આ સુરક્ષાને તોડી શકાય છે.

લેસર બીમનો ઉપયોગ
કંપનીને આમાં પણ કોઇ તોડ શોધી કાઢે એવી સંભાવના લાગી રહી છે. આ કારણે કંપની તેમાં નવી ટેકનોલોજી લેસરબીમનો ઉપયોગ કરવા વિચારી રહી છે. જો કે તેને વાસ્તવિક બનાવવા માટે ઘણો સમય લાગે તેમ છે.

English summary
Show tongue to unlock mobile!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X