For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાખો રૂપિયાનો પગાર જોઇએ છે તો આ આઇટી ફિલ્ડમાં બનાવો કેરિયર

|
Google Oneindia Gujarati News

એક બાજુ જ્યાં દેશમાં બેરોજગારી વધી રહી છે ત્યાં જ તે પણ હકીકત છે કે અનેક કંપનીઓને નોકરીઓ માટે યોગ્ય લાયકાત વાળા લોકો નથી મળી રહ્યા. અનેક લોકો છે જે હાલ એમબીએ, બીટેકની ડિગ્રી લઇને કંપનીઓના ચક્કર કાપી રહી છે. ત્યારે સમયની માંગ તો એ કહે છે કે તમે તેવા કોર્સને પસંદ કરો જેની માર્કેટમાં ડિમાન્ડ હોય. આઇટી સેક્ટરની વાત કરીએ તો લાખોની સેલરી મેળવવા માટે ભારે મહેનતની સાથે યોગ્ય કોર્સ કરવો પણ એટલો જ જરૂરી છે.

ત્યારે આજે અમે તમને તેવા 10 આઇટી કોર્સ વિષે જણાવવા માંગીએ છીએ જેની દુનિયાભરમાં ભારે ડિમાન્ડ છે. અને સાથે જ આ કોર્સ કર્યા પછી તમારા માટે નોકરીની તકો ખાલી આપણા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ થવાની શક્યતા રહેલી છે. તો જો તમે આઇટી ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોવ તો આ આર્ટીકલ જરૂરથી વાંચો અને તમારા મિત્રોને પણ શેયર કરવાનું ના ભૂલતા....

130,000 ડોલર

130,000 ડોલર

સોફ્ટવેર આર્કિટેક્ટ, સોફ્ટવેર એપ્લિકેશન ડિઝાઇન કરે છે. આ ફિલ્ડમાં કેરિયર બનાવાથી તમે 130,000 ડોલર સુધી કમાઇ શકો છો.

91,800 ડોલર

91,800 ડોલર

યુએક્સ ડિઝાઇનર, સોફ્ટવેરના દેખાવ અને તેના ફિલ પર કામ કરે છે. તેની સેલેરી લગભગ 91,800 ડોલર સુધીની છે.

85000 ડોલર

85000 ડોલર

ક્વોલિટી એશ્યોરન્સ ડિઝાઇનર સોફ્ટવેરને ટેસ્ટ કરે છે અને તેને દેખે છે કે તે સરખી રીતે કામ કરી શકે છે કે નહીં.

13500 ડોલર

13500 ડોલર

સોફ્ટવેરના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને મેનેજ કરવાનું કામ તેમનું હોય છે. તે લોકો 13500 ડોલર સુધી કમાય છે.

10500 ડોલર

10500 ડોલર

એનાલિટિક્સ મેનેજર ટેક ફિલ્ડમાં એક સારો વિકલ્પ છે. તેની સેલેરી પણ લગભગ 10500 ડોલર સુધી હોય છે.

95,000 ડોલર

95,000 ડોલર

આ લોકો કોમ્પ્યૂટરને પ્રોગ્રામ કરે છે. અને તેમની સેલેરી પણ 95,000 ડોલર સુધીની હોય છે.

106, 680 ડોલર

106, 680 ડોલર

આ લોકો પ્રોજેક્ટના સોફ્ટવેર ડેવલપમેન્ટ કે પ્રોડક્ટ ડેવલપમેન્ટને મેનેજ કરે છે. તેમની સેલેરી પણ 106,680 ડોલર હોય છે.

90000 ડોલર

90000 ડોલર

મોબાઇલ ડેવલપર પણ એક સારી અને આકર્ષક કમાણી કરે છે. તે પણ 90 ડોલર સુધી કમાય છે.

119,500 ડોલર

119,500 ડોલર

સોલ્યૂશન આર્કિટેક્ટ મોટી આઇટી સિસ્ટમની ડિઝાઇનિંગ દેખે છે. તેમની સેલેરી પણ 119,500 ડોલર સુધીની હોય છે.

116,840 ડોલર

116,840 ડોલર

આજકાલ તમામ કંપનીઓ વધુમાં વધુ ડેટા કલેક્ટ કરે છે. ડેટા સાઇટિસ્ટ તેના જ ઇન્ચાર્જ હોય છે. અને તેમની સેલેરી 116,840 ડોલર સુધીની હોય છે.

English summary
Don't do something that has no benefits in future. here are some tech job you can make career in.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X