અનોખું લેપટોપ, જે બેટરી નહીં પરંતુ પાણીથી થાય છે ચાર્જ
પ્લાન્ટબુક એક એવું નોટબુક કોન્સેપ્ટ છે, જે પાણીની મદદથી ચાર્જ થાય છે. આ કોન્સેપ્ટને વાંસના ઝાડથી પ્રેરિત થઇને ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે પ્રકારે વાંસના ઝાડ જમીનમાંથી પાણી ચુસીને ઉર્જા બનાવે છે, તેવી જ રીતે પ્લાન્ટબુક પણ પાણીથી એનર્જી એકઠી કરશે. પ્લાન્ટ નોટબુકને બનાવનાર ડિઝાઇનર અનુસાર તેમાં એક વોટર ટેન્ક આપવામાં આવ્યું છે, જેમાંથી નોટબુક હંમેશા પાણી ખેંચતુ રહેશે.
જેવું નોટબુક ડિસચાર્જ થશે તે પોતાની જાણે ચાર્જ થવાનું શરૂ કરી દેશે. તેના પર એક સિલિકોનથી બનેલી એક સ્ટ્રીપ લાગેલી છે, સાથે જ તેમાં એક લિડ લાઇટ પણ લાગેલી છે, જે પ્લાન્ટબુકના પાવરને ઇન્ડીકેટ કરશે. લિડ લાઇટની મદદથી યુઝરને પ્લાન્ટબુકની બેટરી બેક અપ અને પાવર અંગે જાણકારી મળતી રહેશે.

લેપટોપ કોન્સેપ્ટ
પ્લાન્ટબુક લેપટોપ કોન્સેપ્ટ

લેપટોપ કોન્સેપ્ટ
પ્લાન્ટબુક લેપટોપ કોન્સેપ્ટ

લેપટોપ કોન્સેપ્ટ
પ્લાન્ટબુક લેપટોપ કોન્સેપ્ટ

લેપટોપ કોન્સેપ્ટ
પ્લાન્ટબુક લેપટોપ કોન્સેપ્ટ

લેપટોપ કોન્સેપ્ટ
પ્લાન્ટબુક લેપટોપ કોન્સેપ્ટ

લેપટોપ કોન્સેપ્ટ
પ્લાન્ટબુક લેપટોપ કોન્સેપ્ટ

લેપટોપ કોન્સેપ્ટ
પ્લાન્ટબુક લેપટોપ કોન્સેપ્ટ

લેપટોપ કોન્સેપ્ટ
પ્લાન્ટબુક લેપટોપ કોન્સેપ્ટ