આ છે દુનિયાની ટોપ 10 બેસ્ટ ટેક કંપનીઓ
જો તમે આગળ વધવા ઇચ્છો છો અને જો તમે આઇટી કે ટેકનોલોજી સાથે જોડાયેલા છો. તો તમારે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કે દુનિયાની શ્રેષ્ઠ ટેક કંપનીઓ કંઇ છે. સાથે જ હાલ ટેકનોલોજીની દ્રષ્ટ્રિએ કંઇ કંપની હરણફાળ ભરી રહી છે.
વર્લ્ડ રૂસ બેસ્ટ મલ્ટીનેશનલ વર્કપ્લેસ લિસ્ટનું માનીએ તો દુનિયામાં કામ કરનારી સૌથી સારી કંપની છે ગૂગલ. જે છેલ્લા ત્રણ વર્ષથી ટોપમાં છે. વધુમાં હવે દુનિયા વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. અને સમયની માંગ પણ ટેકનોલોજી પર જ આધારીત છે. ત્યારે જાણો કંઇ કંપની છે જે આપે છે બેસ્ટ વર્ક પ્લેસ અને કંઇ કંપની દુનિયાની 10 ટોપ ટેક કંપનીમાંની એક. તો વાંચો નીચેનો આ રસપ્રદ અને રોચક આર્ટીકલ...

ગૂગલ
ઇન્ડસ્ટ્રી- આઇટી
કર્મચારીઓ- 56040
કામ- ઇન્ટરનેટ સર્ચ એન્જિન
વેતન અને સુવિધા સંબધિત કર્મચારી રેટિંગ- 4.4
સામાન્ય વેતન:
સોફ્ટવેર એન્જિનિયર- 127,315 ડોલર વાર્ષિક પગાર
પ્રોડક્ટ મેનેજર- 146,215 ડોલર, વાર્ષિક પગાર
બીજી સુવિધાઓ- ફ્રી ભોજન, પિક અપ-ડ્રોપ, ફ્લૈક્સિબલ ટાઇમીંગ, મસાઇ, વાઇ-ફાઇ
લિસ્ટેડ ઇન- અર્જેટીના, બ્રાજિલ, કેનેડા, ભારત, જાપન, સ્વિટર્ઝલેન્ડ, અમેરિકા

એસએએસ ઇન્સ્ટીટ્યૂટ
ઇન્ડસ્ટ્રી- આઇટી
કર્મચારીઓ- 13741
લિસ્ટેડ ઇન - ઓસ્ટ્રેલિયા, જર્મની, બેલ્ઝિયમ, ઇટલી, મેક્સિકો, પોર્ટુગલ, સ્પેન, નેંધરલેન્ડ, યુનાઇટેડ સ્ટેટસ

ફેસબુક
કામ- સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ
વેતન અને સુવિધા મુજબ રેટિંગ- 4.3
સામાન્ય વેતન
સોફ્ટવેર એન્જિનિયર- 119,682 ડોલર વાર્ષિક પગાર
પ્રોડક્ટ મેનેજર- 131,638 ડોલર, વાર્ષિક પગાર
રિસર્ચ સાયન્ટિસ્ટ- 128,431 ડોલર વાર્ષિક પગાર
બીજી સુવિધાઓ- બોનસ, શાનદાર કેમ્પસ, ઇચ્છાનુસાર ભોજન, સ્ટોક એક્સચેન્જ, ભાગીદારી, ટીમ હેપ્પી હવર્સ

નેટ એપ
ઇન્ડસ્ટ્રી- આઇટી
કર્મચારી- 12810
લિસ્ટેડ ઇન- ઓસ્ટ્રેલિયા, જર્મની, ચીન, કેનેડા, જાપાન, સ્વિટઝરલેન્ડ, યુકે, યુએસ, ફ્રાંસ, ભારત

એપિક સિસ્ટમ્સ
કામ- હેલ્થકેયર સોફ્ટવેયર
વેતન અને સુવિધા સંબંધિત કર્મચારી રેટિંગ- 4.2
સામાન્ય વેતન
સોફ્ટવેયર ડેવલપર- 89,400 ડોલર, વાર્ષિક પગાર
પ્રોજેક્ટ મેનેજર- 82,600 ડોલર વાર્ષિક વેતન
ટેક્નિકલ સર્વિસ- 71,865 ડોલર વાર્ષિક વેતન
બીજી સુવિધાઓ- સારું ખાવાનું, મોજ-મસ્તી, રિલેક્સ માહોલ, પોતાની ઓફિસ

ઇએમસી
ઇન્ડસ્ટ્રી- આઇટી
કર્મચારી- 70,000
લિસ્ટેડ ઇન- ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, ચીન, ડેનમાર્ક, જર્મની, ફ્રાંસ, ભારત, ઇટલી, આયરલેન્ડ, સાઉદી અરબ, મૈક્સિકો, પોલેન્ડ, સ્પેન

ઇન્ટયૂટ
કામ- પર્સનલ ફાઇનાન્સ સોફ્ટવેયર
વેતન અને સુવિધાનું રેટિંગ- 4.2
સામાન્ય વેતન
સોફ્ટવેયર એન્જિનીયર 103,538 ડોલર વાર્ષિક પગાર
બીજી સુવિધાઓ- બોનસ, રિવોર્ડ એન્ડ કર્મચારીઓ પર પ્રમુખ ફોકસ

સેલ્સફોર્સડોટકોમ
કામ- ક્લાઉડ કમ્પ્યૂટિંગ સોફ્ટવેર
વેતન અને સુવિધા સંબંધિત રેટિંગ- 4.1
સામાન્ય પગાર
અસોસિયેટ મેમ્બર ઓફ ટેક્નિકલ સ્ટાફ- 103,150 ડોલર વાર્ષિક પગાર
બીજી સુવિધાઓ- ખાવાનું, સારું કામ કરવાનું વાતાવરણ, જિમ, કેરિયર ગ્રોથ હેલ્પ

એડોબ
કામ- ગ્રાફિક ડિઝાઇનિંગ સોફ્ટવેર
વેતન અને સુવિધા સંબંધિત રેટિંગ- 4.2
સામાન્ય પગાર
કમ્પ્યૂટર સાઇન્ટિસ્ટ- 123,351 ડોલર, વાર્ષિક પગાર
બીજી સુવિધાઓ- કામ અને સારા વાતાવરણ જેવી સુવિધાઓ

માઇક્રોસોફ્ટ
ઇન્ડસ્ટ્રી- આઇટી
કર્મચારી- 128,000
લિસ્ટેડ ઇન- બ્રાજિલ, ચીન, ડેનમાર્ક, ફ્રાંસ, જર્મની, ભારત, ઇટલી, કોરિયા, સાઉદ્દી, અરબ, મેક્સિકો, પોલેન્ડ, સ્પેન, યૂકે
કામ- કમ્પ્યૂટર મોબાઇલ અને સોફ્ટવેર બનાવાનું
વેતન અને સુવિધા સંબંધિત રેટિંગ- 4.0
સામાન્ય વેતન
પ્રોગ્રામ મેનેજર- 107364 ડોલર, વાર્ષિક પગાર
ડેવલપમેન્ટ એન્જીનિયર- 109375 ડોલર, વાર્ષિક પગાર
બીજી સુવિધાઓ- ઇન્સેન્ટિવ, હેલ્થ કેયર વગેરે.