આ ગેજેટ કહી દેશે કે ઘરમાં ભૂત છે કે નહીં!

Posted By:
Subscribe to Oneindia News

શું તમે માનશો કે દુનિયામાં એવા પણ ગેજેટ છે કે તમને કહીં આપે છે કે ઘરમાં ભૂત છે કે નહીં? એટલું જ નહીં આ ગેજેટથી તમે કંઇ જગ્યા ભૂત છે તે જાણી આપશે. જેથી તેમે ભૂતને પકડી શકો. મને ખબર છે કે તમને મારી ઉપરોક્ત તમામ વાતો પાકોળ લાગતી હશે. આજે અમે તમને આવા જ કેટલાક ગેજેટની જાણકારી આપવાના છે જે ભૂતોને શોધી કાઢે છે.

અને હા તેવું બિલકુલ પણ ના સમજતા કે હાલના ટેકનોલોજીના યુગમાં સાયન્સ એટલું આગળ આવ્યું છે માટે આ ઉપકરણો બન્યા છે. આમાંથી કેટલાક ઉપકરણો વિજ્ઞાનના વિકાસ પહેલા પણ બન્યા છે. અને જે લોકો આ ઉપકરણોનો ઉપયોગ કરે છે તેમનું માનવું છે કે કારગર પણ છે. ત્યારે આ કયાં ઉપકરણો છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ઇલેક્ટ્રોમૈગનેટિક ફિલ્ડ મીટર
  

ઇલેક્ટ્રોમૈગનેટિક ફિલ્ડ મીટર

જ્યારે પણ આત્મા આસપાસ હોય છે ત્યારે ઇલેક્ટ્રોમૈગનેટિક ફિલ્ડમાં પરિવર્તન થાય છે. જેનાથી તમે આ આત્માની હાજરી વિષે ખબર પડે છે. આમાં ટ્રાઇફિલ્ડ નેચરલ ઇએમ મીટર સૌથી શ્રેષ્ઠ છે. એટલું જ નહીં વાતાવરણના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં થોડુંક પણ પરિવર્તન થતા તે બીપ વગાડીને તમને સતર્ક કરી દે છે.

ડિજિટલ ઓડિયો રિકોર્ડર
  

ડિજિટલ ઓડિયો રિકોર્ડર

આત્મા વ્યક્તિથી ધ્વનિ અથવા તેજ અવાજથી વાત કરે છે. જેને ઇલેક્ટ્રોનિક વોઇસ ફિનોમિનન કહે છે. આવી અવાજોને સાંભળવી કે સમજવી સરળ નથી. વળી તેમાં રેકોર્ડિંગ માટે ડિજિટલ ઓડિયો રિકોર્ડરનો પણ પ્રયોગ થાય છે. આમાં 500 મિનિટ સુધી રેકોર્ડિંગ થઇ શકે છે અને તેમાં બેટરી પણ લાંબા સમય સુધી ચાલે તેવી હોય છે. તથા ફાઇલ ટ્રાન્સરની પણ સુવિધા હોય છે.

મોશન ડિટેક્ટર
  

મોશન ડિટેક્ટર

આ ડિટેક્ટર કોઇ પણ પ્રકારની ગતિવિધિ થતા અવાજ કરવા લાગે છે. આ ડિટેક્ટર કોઇ અવાજ કે પ્રકાશ દ્વારા તમને સતર્ક કરે છે. આવા ડિટેક્ટરોમાં ડિજિટલ કેમેરા અને ઇન્ફારેડ રોશની હોય છે.

ડિજિટલ કેમેરા
  
 

ડિજિટલ કેમેરા

ભૂતથી સંબંધિત અસાધારણ ગતિવિધિની તપાસ માટે ડિજિટલ કેમેરા પણ ખૂબ જ ઉપયોગી રહે છે. કહેવાય છે કે આ કેમેરા તેવી વસ્તુઓન પણ જોઇ શકે છે જે નરી આંખે નથી જોવાતી. વળી તેની ફૂલ સ્પેક્ટ્રમ અને ઇન્ફ્રારેડ રોશની ભૂત જેવી વસ્તુ શોધવામાં મદદરૂપ સાબિત થાય છે.

લેઝર ગ્રિડ
  

લેઝર ગ્રિડ

અસાધારણ ગતિવિધિ અથવા વસ્તુની હાજરી તપાસવા માટે ગ્રિડનું ગ્રીન બિંદુ પણ જાણકારી આપે છે. આવી ગ્રિડમાં સારા લેઝર કિરણો હોય છે જે આકાર સારી રીતે માપી શકે છે.

ઇન્ફ્રારેડ થરમોમીટર
  

ઇન્ફ્રારેડ થરમોમીટર

તાપમાનમાં પરિવર્તન જાણકારી મેળવવા માટે આ ઇન્ફ્રારેડ થરમોમીટર ખૂબ જ ઉપયોગી હોય છે. આ દ્વારા તમને ખબર પડશે કે ખરેખરમાં કંઇ જગ્યાએ તાપમાનમાં બદલાવ આવ્યો છે.

English summary
These gadgets will tel you ghost is around or not. these gadget really helpful in finding ghost. It may be scary but is true as well.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.