15 હજારથી ઓછી કિંમતના ટોપ 10 ફોનનું લિસ્ટ વાંચો અહીં...
ભારતમાં સ્માર્ટફોન ભારે ડિમાન્ડમાં છે. અને લેટેસ્ટ ટેકનોલોજીવાળા ફોનની સાથે જો તે ફોન બજેટ ફોન તો પછી પૂછવું જ શું. આ ફોન ફટાફટ બજારમાંથી ઉપડવા લાગે છે. અને આજ કારણે તમામ મોટી કંપનીઓ મોંધા ફોનની સાથે જ તેના ગ્રાહકો માટે બજેટ ફોન પણ અવારનવાર નીકાળતી રહેતી હોય છે.
તો જુઓ તમે વર્ષ 2016ની શરૂઆતમાં દિવાળી પહેલા નવો ફોન લેવાનું વિચારી રહ્યા છે. અને તેમાં પણ તમારે એક તેવો ફોન જોઇએ છે જેનો ભાવ 15 હજારથી ઓછો હોય તો આ આર્ટીકલ તમારા કામમાં આવી શકે છે. કારણ કે અમે તમને 15 હજારથી ઓછી કિંમતના ટોપ 10 સ્માર્ટફોન વિષે આજે જણાવાના છીએ તો વાંચો આ આર્ટીકલ અને સારો લાગે તો તેને શેયર કરવાનું ના ભૂલતા....

શ્યાઓમી રેડમી નોટ 3-
કિંમત 9,999 રૂપિયા
ફિચર્સ
1. સ્ક્રીન 5.5, ફુલ એચડી આઇપીએસ ડિસ્પ્લે. 178 ડિગ્રી વ્યૂઇંગ એન્ગલ
2. પ્રોસેસર- હેક્સા કોર સ્નૈપડ્રેગન 650, 64 બિટ પ્રોસેસર, એન્ડ્રોઇડ 510 જીપીયુ સહિત
3. ઓએસ- 5 એન્ડ્રોઇડ લોલીપોપ

લિનોવો કે નોટ 5
કિંમત 13,499 રૂપિયા
ફિચર્સ
સ્કીન- 5.5 ઇંચ આઇપીએસ ડિસ્પ્લે
પ્રોસેસર- 1.8 ગીગાબાઇટ ઓક્ટા કોર મીડિયા ટેક હેલિયો P10 પ્રોસેસર, 550MHZ Mail T860 જીપીયુ સહિત
ઓન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
કેમેરા- 13 એમપી રિયર અને 8 એમપી ફ્રંન્ટ

લી ઇકો લી2
કિંમત 11,999 રૂપિયા
સ્ક્રીન-5.5 ફૂલ એચડી આઇપીએસ ડિસ્પ્લે
પ્રોસેસર- 2.3 ગીગાહર્ટઝ ડેકા-કોર મીડિયા ટેક હેલિયો પી10 પ્રોસેસર
ઓએસ- એન્ડ્રોઇડ 6.0 માર્શમૈલો
કેમેરા- 16 એમપી રિયર અને 8 એમપી ફ્રન્ટ

સૈમસંગ ગેલેક્સી જે 5
કિંમત 13,290 રૂપિયા
ફિચર્સ
સ્ક્રીન- 5.2 એચ એચડી સુપર એએમઓએલઇડી ડિસ્પ્લે
પ્રોસેસર- 1.2 ગીગાહાર્ટઝ ક્વાડ કોર 64 બીટ સ્નૈપડ્રેગન પ્રોસેસર
ઓએસ- એન્ડ્રોઇડ માર્શમૈલો 6.0
કેમેરા- 13 એમપી રિયર અને 5 એમપી ફ્રન્ટ
રેમ -2 જીબી

શ્યાઓમી મી મેક્સ
14,999 રૂપિયા
ફિચર્સ
સ્ક્રીન- 6.44 ઇંચ ફુલ એચડી ઓપીએસ 2.5ડી કવ્ડ ગ્લાસ ડિસ્પેલ
પ્રોસેસર- હેક્સા- કોર સ્નૈપડ્રેગન 650/ ઓક્ટા કોર સ્નૈપડ્રેગન 652 પ્રોસેસર, અડ્રેનો 510 જીપીયુ સહિત
ઓએસ- એડ્રાઇડ 5.1 લોલીપોપ
કેમેરા- 16 એમપી રિયર અને 8 એમપી ફ્રન્ટ

સૈમસંગ ગેલક્સી ઓન 7
10,190 રૂપિયા
સ્ક્રીન- 5.5 ઇંચ એસડી ડિસ્પ્લે
એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
3000 એમએએચ બેટરી

એચટીસી ડિઝાઇન 628 ડ્યૂઅલ સિમ
કિંમત- 13,699 રૂપિયા
ફિચર્સ
5.0 ઇંચ ફુલ એચડી સ્ક્રીન
એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
3 જીબી રેમ
1.3 ગીગાહર્ટઝ ઓક્ટા કોર મીડિયા ટેક 64 બિટ પ્રોસેસર

વિવો વી 3
14,490 રૂપિયા
ફિચર્સ
5 ઇંચ સ્ક્રીન
3 જીબી રોમ
2550 એમએએચ બેટરી
ફિંગરપ્રિન્ટ સેન્સર

એલજી એક્સ સ્ક્રીન
12,990 રૂપિયા
ફિચર્સ
4.93 ઇંચ ફુલ એચડી આઇપીએસ ડિસ્પ્લે
1.2 ગીગાહાર્ટઝ ક્વાડ કોર સ્નૈપડ્રેગન 410 પ્રોસેસર
13/8 એમપી કેમેરા
2300 એમએએચ બેટરી

પૈનોસોનિક ઇલુગા નોટ
13,290 રૂપિયા
ફિચર્સ
5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે
1.3 ગીગાહર્ટઝ ઓક્ટા-કોર પ્રોસેસર
3000 એમએચએચ બેટરી
3 જીબી રેમ