• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10,000 રૂપિયામાં આ છે, 10 બેસ્ટ કેમેરા સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

કેટલાક સમય પહેલા સ્માર્ટફોન ખરીદવો પણ મોટી વાત માનવામાં આવતી હતી. કારણ કે તેના ફિચર્સ આ ફોનોની કિંમત વધારી દેતા હતા. પણ હવે ઊંધુ છે. હવે લોકોમાં ઓછી કિંમતે વધુને વધુ ફિચરવાળો ફોન લેવાની હોડ લાગી છે. અને અનેક મોબાઇલ કંપની પણ ઓછી કિંમતે સારા ફિચરવાળા ફોન ગ્રાહકો માટે બનાવી રહી છે.

વધુમાં મોટાભાગના લોકો માટે સ્માર્ટફોનમાં સારો કેમેરો હોવો ખૂબ જ જરૂરી છે. આજકાલના સ્લેફીના જમાનામાં કેમેરો મહત્વપૂર્ણ ફિચર છે.

જો તમે પણ દસ હજારના બજેટમાં એક સારા કેમેરાવાળો ફોન લેવા ઇચ્છતા હોવ તો ગૂગલમાં શોધખોળ કરવાનું રહેવા દો કારણ કે બધી જ માહિતી ભેગી કરીને અમે તમારા માટે આ રેડીમેડ આર્ટીકલ લાવ્યા છીએ. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો દસ હજારના બજેટમાં સારો કેમેરા સ્માર્ટફોન કયો છે...

હુવાવે હોનર હોલી

હુવાવે હોનર હોલી

2 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા
1.3 ગીગાહર્ટ ક્વોર્ડ કોર પ્રોસેસર
32 એક્પેન્ડેબલ મેમરી
8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
5 ઇંચની ટચ સ્ક્રીન

રેડમી 1 એસ

રેડમી 1 એસ

4.70 ઇંચ સ્ક્રીન
1.6 ગીગાહર્ટ પ્રોસેસર
1.6 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરો
8 મેગાપિક્સલ મેન કેમેરો
2000 MAH બેટરી
1 જીબી રેમ

લિનોવા આઇટેબ એસ 6000

લિનોવા આઇટેબ એસ 6000

3.5 MM ઓડિયો જેક
10.1 ઇંચ ટચ સ્ક્રીન
5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
0.3 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા

Asus જેનફોન 5

Asus જેનફોન 5

2 જીબી રેમ
5 ઇંચ ટચ સ્ક્રીન
ગોરિલ્લા ગ્લાસ 3
8 મેગાપિક્સલ કેમેરો
ઇંટલ એટમ પ્રોસેસર

માઇક્રોમેક્સ યૂરેકા

માઇક્રોમેક્સ યૂરેકા

5.5 ઇંચ એસડી આઇપીએસ સ્ક્રીન
5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
1080 પિક્સલ રિકોર્ડિગ
2500 MAH લાઇપો બેટરી

અલ્ટાટેબ વનટચ ફ્લેશ

અલ્ટાટેબ વનટચ ફ્લેશ

13 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરો
5.5 ઇંચ ટચ સ્ક્રીન
5 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા
1.4 ગીગાહર્ટ એમટીકે ઓક્ટાકોર પ્રોસેસર

માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો એ 250

માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો એ 250

13 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરો
ડ્યૂઅલ સિમ
5 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરો
5 ઇંચ ટચ સ્ક્રીન

જોલો Q 1020

જોલો Q 1020

2 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા
13 મેગાપિક્સલ મેન કેમેરા
8 જીબી ઇન્ટરનલ મેમેરી

કાર્બન ટાઇટેનિયમ એસ 9

કાર્બન ટાઇટેનિયમ એસ 9

ડ્યૂઅલ સિમ
5.5 ટચ સ્ક્રીન
2 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા
8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
32 જીબી એક્પાન્ડેબલ મેમરી

શ્યાઓમી રેડમી નોટ 4જી

શ્યાઓમી રેડમી નોટ 4જી

4જી સપોર્ટ
સિંગલ સિમ
2 જીબી રેમ
13 મેગાપિક્સલ મેન કેમેરા
5 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા

English summary
Best Budget Smartphones with Decent Camera under ₹10,000 in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X