• search

આનાથી સારો સેલ્ફી ફોન નહીં મળે! 10 બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન

સેલ્ફીનો ક્રેઝ કેટલી હદે લોકોમાં ફેલાઇ ચૂક્યો છે તે વાત તમે બધા જાણતા જ હશો. કારણ કે આજ કાલ તમે જ્યાં પણ જાવ મોલ કે મંદિર લોકો પોતાની સેલ્ફી લેવામાં બીઝી જ હોય છે. અને સેલ્ફી પાડીને શેયર કરવામાં. એટલું જ નહીં આ જ કારણ છે કે આજકાલ મોબાઇલની બજારમાં ગ્રાહકની પણ પહેલી માંગ તે જ હોય છે કે ભલે ગમે તે ફિચર મોબાઇલમાં હોય કે ના હોય પણ મોબાઇલ ફોટો તો સારો પાડવો જ જોઇએ.

 

આજ કારણે હવે જાણીતી કંપનીઓ પણ સારો સેલ્ફી કેમેરા સાથે તેમનો ફોન બનાવે છે. તો નવા વર્ષે જો તમે નવો ફોન લેવાની વિચારતા હોવ તો આ આર્ટીકલ તમને ખાસ કામમાં આવી શકે છે કારણ કે આજે અમે તમને 10 બેસ્ટી સેલ્ફી સ્માર્ટફોન વિષે જણાવાના છીએ. તો વાંચો આ 10 બેસ્ટ સ્માર્ટફોન વિષે...

એપલ આઇફોન 6
  

એપલ આઇફોન 6

એપલ આઇફોન 6ની કિંમત 48,575 છે. તેની ફોટો ક્વોલિટીના વખાણ દરકોઇ કરે છે.

સેમસંગ ગેલેક્સી નોટ 4
  

સેમસંગ ગેલેક્સી નોટ 4

સેમસંગ ગેલેક્સી નોટ 4 આ લિસ્ટમાં બીજો નંબર ધરાવે છે અન્ય ખાસ ફિચરની સાથે આ ફિલ્મ સારો સેલ્ફી ફોન પમ છે જેની કિંમત છે 55,739 રૂપિયા.

ઓપો એન 1
  

ઓપો એન 1

ઓપો એન 1 હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે તેની કિંમત 32,990 રૂપિયા છે અને અન્ય મોંધા ફોનની મુકાબલે તે સારી કિંમત આપે છે.

Gionee Elife E7 Mini
  
 

Gionee Elife E7 Mini

આ ફોનની કિંમત 15,980 રૂપિયા છે આટલી કિંમતમાં આ ફોન એક સારો સેલ્ફી ફોન છે.

Karbonn Titanium Octane Plus
  

Karbonn Titanium Octane Plus

આ ફોનની કિંમત છે 11,045 રૂપિયા. કાર્બનનો આ ફોન સસ્તા દરે સારો સેલ્ફી આપે છે.

Gionee Elife S 5.1
  

Gionee Elife S 5.1

જીઓની ઇલાઇફની કિંમત છે 17,141 રૂપિયા. આ કિંમત મુજબ આ ફોન પણ સારા ફોટો ફિચર ધરાવે છે.

સોની એક્સરીયા C3
  

સોની એક્સરીયા C3

સોની એક્સરીયાની કિંમત છે 19,595 રૂપિયા અને સોનીની આ સીરીઝ બીજી બધી રીતે એક સારો ફોન છે.

સેમસંગ ગ્લેક્સી E7
  

સેમસંગ ગ્લેક્સી E7

20,599ની કિંમતનો આ ફોન એક સારો સેલ્ફી ફોન છે આ કિંમતમાં તે અન્ય ફિચર સાથે સારા ફોટો પાડે છે.

એચટીસી વન M8
  

એચટીસી વન M8

34,694 રૂપિયાનો આ ફોન આ લિસ્ટમાં છેલ્લા ક્રમે છે. જો તમને એચટીસીના ફોન ગમતો હોય તો તમે સારા સેલ્ફી માટે આ ફોન ખરીદી શકો છો.

English summary
The smartphones have excellent front camera with good resolution and lens, some of the smartphone boasts of 8 MP and 13 MP front camera for clicking good selfie...
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more