• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટૂંક સમયમાં બજારમાં જોવા મળશે સેમસંગના આ સ્માર્ટફોન

By Kumar Dushyant
|

સેમસંગે પણ બે દિવસ પહેલાં ઇન્ડોનેશિયાવાળી ફોરમ 2014 દરમિયાન કેટલાક ડિવાઇસ લોન્ચ કર્યા. પરંતુ એવું લાગી રહ્યું છે કે સેમસંગની આ હજુ શરૂઆત જ છે કારણ કે આગામી મહિનાઓમાં સેમસંગ બીજા કેટલાક સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરવાની છે. નવા ડિવાઇસોમાં સેમસંગ દરેક રેંજના હેન્ડસેટ બજારમાં ઉતારશે.

મોટોરોલા, માઇક્રોમેક્સ, નોકિયાના ફોન બજેટ આવતા હોવાથી સેમસંગને મિડલ રેંજમાં આકરો મુકાબલો કરવો પડી રહ્યો છે જેના લીધે તેને હવે ઓછા ભાવમાં જ સ્માર્ટફોન બજારમાં ઉતારવા પડશે. તાજેતરમાં જ ગ્રાંડ 2 અને ટેબ 3 નિયો લોન્ચ કર્યા બાદ સેમસંગ ગેલેક્સી સીરીઝ અંતર્ગત 11 હેન્ડસેટ બજારમાં ઉતારશે. આવો એક નજર કરીએ આ આગામી સેમસંગ હેન્ડસેટ પર.

સેમસંગ ગેલેક્સી જે

સેમસંગ ગેલેક્સી જે

5.0 Inch, 1080x1920 px display, Super AMOLED
137x70x8.60 mm Dimensions
146 grams
Android v4.3 (Jelly Bean)
Quad core 2300 MHz processor
13 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA, NFC
16 GB of Internal Memory Expandable Memory up to 64 GB
3 GB RAM
2600 mAh, Li-Ion battery

સેમસંગ ગેલેક્સી લાઇટ

સેમસંગ ગેલેક્સી લાઇટ

4.0 Inch, 480x800 px display, TFT
121.4x63.5x10.2 mm Dimensions
121.9 grams
Android v4.0 (Ice Cream Sandwich)
Quad core 1400 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi, DLNA
8GB of Internal Memory
Expandable Memory up to 32 GB
1 GB RAM
1800 mAh, Li-Ion battery

સેમસંગ ગેલેક્સી વિન પ્રો

સેમસંગ ગેલેક્સી વિન પ્રો

4.5 Inch, 540x960 px display, TFT
132.7x66.5x9.7 mm Dimensions
139 grams Android v4.2 (Jelly Bean)
Quad core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi, DLNA
8 GB Internal Memory Expandable Memory up to 64 GB
1.5 GB RAM
2100 mAh, Li-Ion battery

સેમસંગ ગેલેક્સી એક્સપ્રેસ 2

સેમસંગ ગેલેક્સી એક્સપ્રેસ 2

4.5 Inch, 540x960 px display, TFT
134.2 grams
132.4x65.7x9.8 mm Dimensions
Android v4.2 (Jelly Bean) Dual core
1700 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi, DLNA
8 GB Of Internal Memory Expandable Memory up to 64 GB
1.5 GB RAM
2100 mAh, Li-Ion battery

સેમસંગ ગેલેક્સી રાઉન્ડ

સેમસંગ ગેલેક્સી રાઉન્ડ

5.70 Inch, 1080x1920 px display
Super AMOLED
154 grams
151.10x79.60x7.90 mm Dimensions
Android v4.3 (Jelly Bean)
Quad core 2300 MHz processor
13 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA, NFC
32 GB Internal Memory Expandable Memory up to 64 GB
3 GB RAM
2800 mAh, Li-Ion battery

સેમસંગ ગેલેક્સી સ્ટાર ટ્રાયોસ

સેમસંગ ગેલેક્સી સ્ટાર ટ્રાયોસ

3.14 Inch, 320x240 px display, TFT
106x61x11 mm Dimensions
105 grams
Android v4.1 (Jelly Bean)
1000 MHz processor
2 MP Primary Camera
3G, WiFi
4 GB Internal Memory Expandable Memory up to 32 GB
512 MB RAM
1300 mAh, Li-Ion battery

સેમસંગ ગેલેક્સી મેગા પ્લસ

સેમસંગ ગેલેક્સી મેગા પ્લસ

5.8 Inch, 960x540 px display, TFT
162.6x82.4x8.9 mm Dimensions
183.5 grams
Android v4.2 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 1.9 MP Secondary
3G, WiFi
8 GB Internal Memory Expandable Memory upto 32 GB
1.5 GB RAM
2600 mAh, Li-Ion battery

સેમસંગ ગેલેક્સી કોર એલટીઇ

સેમસંગ ગેલેક્સી કોર એલટીઇ

4.5 Inch, 540x960 px display, Super PLS LCD
132.9x66.3x9.8 mm Dimensions
Android v4.2.2 (Jelly Bean)
Dual core 1200 processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi, DLNA, NFC
8 GB Internal Memory Expandable up to 64GB Memory
1 GB RAM
2100 mAh, Li-Ion battery

સેમસંગ ગેલેક્સી કોર એડવાન્સ

સેમસંગ ગેલેક્સી કોર એડવાન્સ

4.70 Inch, 480x800 px display, TFT
133.30x70.50x9.70 mm Dimensions
145 grams
Android v4.2 (Jelly Bean)
Dual core 1200 MHz processor
5 MP Primary Camera, 0.30 MP Secondary
3G, WiFi, NFC
8 GB Internal Memory Expandable up to 64 GB Memory
1 GB RAM
2000 mAh, Li-Ion battery

સેમસંગ ગેલેક્સી નોટ 3 નિયો

સેમસંગ ગેલેક્સી નોટ 3 નિયો

5.5 Inch, 720x1280 px display, Super AMOLED
148.4x77.4x8.6 mm Dimensions
162.5 grams
Android v4.3 (Jelly Bean)
Dual core 1700 MHz processor
8 MP Primary Camera, 1.9 MP Secondary
3G, WiFi
16 GB Internal Memory
2 GB RAM
3100 mAh, Li-Ion battery

સેમસંગ ગેલેક્સી ટ્રેંડ પ્લસ

સેમસંગ ગેલેક્સી ટ્રેંડ પ્લસ

4.0 Inch, 800x480 px display, TFT
121.5x63.1x10.5 mm Dimensions
118 grams
Android v4.2 (Jelly Bean)
Dual core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi
4GB of Internal Memory Expandable upto 64 GB Memory
768 MB RAM
1500 mAh, Li-Ion battery

English summary
Samsung is prepping a range of new-age handsets for the coming year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X