• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બેસ્ટ 8 મેગાપિક્સલ સ્માર્ટફોન, જે આપને બનાવી દેશે ફોટોગ્રાફર

|

સ્માર્ટફોનના હોવા છતાં પણ સૌના રૂપ અને રંગમાં કંઇકને કઇક અંતર ચોક્કસ હોય છે, અહીં સુધી તેમના ફીચર્સ પણ એકબીજાથી ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે. કેટલાંક સ્માર્ટફોનના પ્રોસેસર સારા હોય છે તો કેટલાંકમાં મોટી અને બ્રાઇટ સ્ક્રીન આપવામાં આવી છે.

જ્યારે કેટલાંકમાં 4000 એમએએચ સુધીની પાવરફુલ બેટરી લાગેલી હોય છે. હવે એ ઉપભોક્તાઓ પર નિર્ભર કરે છે કે તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે સ્માર્ટફોન ખરીદી રહ્યા છે કે પછી કોઇ અન્યના કહેવા પ્રમાણે..! આજે અમે આપના માટે 10 એવા સ્માર્ટફોન લાવ્યા છીએ જેમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, એટલે કે આપ આપના સ્માર્ટફોન કેમેરાને વધારે મહત્વ આપો છો તો આમાંથી કોઇપણ હેંડસેટ ખરીદી શકો છો.

આ સ્માર્ટફોન ખરીદો અને બની જાવ ફોટોગ્રાફર....

આસુસ ઝેનફોન 5 A501CG

આસુસ ઝેનફોન 5 A501CG

કિંમત- 9,999 રૂપિયા ખરીદવા માટે ક્લિક કરો...5.0 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.3 (KitKat)
Dual core 1600 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 64 GB
2 GB RAM
2110 mAh, Li-Polymer battery

ઇંટેક્સ એક્વા કર્વ મિની

ઇંટેક્સ એક્વા કર્વ મિની

કિંમત- 7,499 રૂપિયાખરીદવા માટે ક્લિક કરો...4.5 Inch, 480x854 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1500 mAh, Li-Ion battery

ઝોલો વિન ક્યૂ 900 એસ

ઝોલો વિન ક્યૂ 900 એસ

કિંમત- 9,999 રૂપિયા ખરીદવા માટે ક્લિક કરો...4.7 Inch, 720x1280 px display, IPS LCD
Windows Phone v8.1
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1800 mAh, Li-Polymer battery

ઝોલો ક્યૂ 2000 એલ

ઝોલો ક્યૂ 2000 એલ

કિંમત- 9,868 રૂપિયા ખરીદવા માટે ક્લિક કરો...5.5 Inch, 540x960 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 64 GB
1 GB RAM
2500 mAh, Li-Ion battery

ઇંટેક્સ એક્વા આઇ 3

ઇંટેક્સ એક્વા આઇ 3

કિંમત- 6,399 રૂપિયાખરીદવા માટે ક્લિક કરો...5.0 Inch, 480x854 px display, LCD
Android v4.2.2 (Jelly Bean)
Single core 1000 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1800 mAh, Li-Ion battery

ઇંટેક્સ એક્વા આઇ14

ઇંટેક્સ એક્વા આઇ14

કિંમત- 7,699 રૂપિયાખરીદવા માટે ક્લિક કરો...5.0 Inch, 480x854 px display, IPS LCD
Android v4.4 (KitKat)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1850 mAh, Li-Ion battery

ઇંટેક્સ એક્વા એન15

ઇંટેક્સ એક્વા એન15

કિંમત- 6,479 રૂપિયા ખરીદવા માટે ક્લિક કરો...4 Inch, 480x800 px display, IPS LCD
Android v4.4 (KitKat)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1600 mAh, Li-Ion battery

ઝોલો Q1000 ઓપસ 2

ઝોલો Q1000 ઓપસ 2

કિંમત- 8,790 રૂપિયા ખરીદવા માટે ક્લિક કરો...5.0 Inch, 540x960 px display, IPS LCD
Android v4.3 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Polymer battery

કાર્બોન એસ9 લાઇટ

કાર્બોન એસ9 લાઇટ

કિંમત- 9,499 રૂપિયા ખરીદવા માટે ક્લિક કરો...5.5 Inch, 540x960 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
2100 mAh, Li-Ion battery

લાવા આઇરીસ એક્સ 1

લાવા આઇરીસ એક્સ 1

કિંમત- 7,849 રૂપિયાખરીદવા માટે ક્લિક કરો...4.5 Inch, 480x854 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to
32 GB
1 GB RAM
1800 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ કેનવાસ ઇલેંજા 2 A121

માઇક્રોમેક્સ કેનવાસ ઇલેંજા 2 A121

કિંમત- 8,399 રૂપિયા5 Inch, 720x1280 px display, TFT
Android v4.3 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

lok-sabha-home

English summary
Smartphones come in all shapes and sizes these days. Even the specs and features inside a phone keep differing per maker. While some focus on the rear camera, other look to offer the fastest processors in the market.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more