For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય બજારમાં ધૂમ મચાવી રહ્યા છે ઝોલોના આ 11 સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોન માર્કેટમાં ભારતીય મોબાઇલ ફોન બજાર ધૂમ મચાવી રહ્યું છે. મોટાભાગની સ્માર્ટફોન બનાવતી કંપની ભારતીય બજારમાં પોતાના એકથી ક ચઢિયાતા સ્માર્ટફોન અનેકવિધ ફીચર્સ સાથે લોન્ચ કરી રહ્યાં છે અને ભારતીય મોબાઇલધારકોને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યાં છે. મોટી બ્રાન્ડ, એપલ, સેમસંગ, નોકિયા, એલજી ઉપરાંત માઇક્રોમેક્સ, કાર્બન, લાવા દ્વારા પોતાના શાનદાર સ્માર્ટફોન બજારમાં મુકવામાં આવી રહ્યાં છે. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાઇ ગયું છે.

ઝોલો દ્વારા પણ સ્માર્ટફોન માર્કેટમાં પોતાની સ્પર્ધાત્મક નોંધ કરાવવા માટે અનેક સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં ઝોલો ક્યુ 800, ઝોલો ક્યુ 700, ઝોલો પ્લે, ઝોલો ક્યુ 1000, ઝોલો ક્યુ 600 વિગેરે છે, ત્યારે આજે અમે અહીં ઝોલોના ટોપ 11 સ્માર્ટફોન અંગે માહિતી આપી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી ઝોલોના આ સ્માર્ટફોનના ફીચર્સ અંગે માહિતી મેળવવીએ.

XOLO Play

XOLO Play

સ્ક્રિનઃ- 4.7 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.1.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

XOLO X500

XOLO X500

સ્ક્રિનઃ- 3.5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ઇન્ટેલ એટોમ
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ

XOLO X910

XOLO X910

સ્ક્રિનઃ- 4.3 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.0.4 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ઇન્ટેલ એટોમ
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

XOLO Q700

XOLO Q700

સ્ક્રિનઃ-4.5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2400 એમએએચ બેટરી

XOLO X1000

XOLO X1000

સ્ક્રિનઃ- 4.7 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ-વી4.0.4 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 2 ગીગાહર્ટ્ઝ ઇન્ટેલ એટોમ પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ-8 મેગા પિક્સલ પ્રાઇમરી, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ-1900 એમએએચ બેટરી

XOLO Q800

XOLO Q800

સ્ક્રિનઃ- 4.5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી, 1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી

XOLO Q1000

XOLO Q1000

સ્ક્રિનઃ- 5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી, 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી

XOLO A700

XOLO A700

સ્ક્રિનઃ- 4.5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1700 એમએએચ બેટરી

XOLO A500

XOLO A500

સ્ક્રિનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

XOLO Q600

XOLO Q600

સ્ક્રિનઃ- 4.5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

XOLO A500S

XOLO A500S

સ્ક્રિનઃ- 4 ઇન્ચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- વી 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી

English summary
Apart from all the domestic handsets that has been rolling out in a competitive manner in the Indian smartphone market, Xolo is one that has already made itself one of the handsets that are known for its highly clocked processor. Moreover, Xolo has quite a rich number of quad core processor featuring handsets like Xolo Q800, Xolo Q700, Xolo Play, Xolo Q1000 and Xolo Q600. Apart from these there are others with dual core as well.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X