3થી 6 હજારની વચ્ચેના 20 3જી સ્માર્ટફોન

Posted By:
Subscribe to Oneindia News

એન્ડ્રોઇડ સ્માર્ટફોનની કિંમત પહેલા ઘણી વધુ હતી, જેનાથી આ સ્માર્ટફોન દરેકના બજેટમાં ફીટ બેસતા નહોતા, પરંતુ હવે એવું નથી, મોબાઇલ બજારમાં વધતી સ્પર્ધાના કારણે તમામ કંપનીઓ ઓછામાં ઓછા ભાવે સારી ક્વોલિટીના સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરી રહી છે, જેના કારણે આજે બજારમાં એવા સ્માર્ટફોનની લાઇન લાગેલી છે, જેની કિંમત 3 હજાર રૂપિયાથી લઇને છ હજાર રૂપિયા વચ્ચેની છે.

એશિયાના મોબાઇલ બજારમાં 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોનની માંગ સૌથી વધારે છે, જે આવનારા દિવસોમાં વધશે, તેથી સેમસંગ અને નોકિયા જેવી કંપનીએ ગેલેક્સી અને આશા શ્રેણીની અંદર અનેક એવા હેન્ડસેટ ઉતાર્યા છે, જે ઓછી રેન્જમાં ઉપભોક્તાઓને વધારે ફીચર આપે છે. તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ 3 હજારથી લઇને 6 હજાર સુધીના 20 સ્માર્ટફોન પર.

જીયોની પાયોનિયર પી 2
  

જીયોની પાયોનિયર પી 2

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી ડીસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1700 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી પોકેટ ડ્યોસ S5302
  

સેમસંગ ગેલેક્સી પોકેટ ડ્યોસ S5302

સ્ક્રીનઃ- 2.8 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 2.3 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 832 મેગાહર્ટ્ઝ પ્રોસેસર
કેમેરાઃ- 2 મેગા પિક્સલ કેમેરા
મેમરીઃ- 3 જીબી મેમરી
બેટરીઃ- 1200 એમએએચ બેટરી

માઇક્રોમેક્સ બોલ્ટ એ61
  

માઇક્રોમેક્સ બોલ્ટ એ61

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી એલસીડી ડિસપ્લે
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ-1 ગીગાહર્ટ્ઝ સિંગલકોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
મેમરીઃ- 1500 એમએએચ બેટરી

આઇબોલ એન્ડી 4ડી આઇ પ્લસ
  
 

આઇબોલ એન્ડી 4ડી આઇ પ્લસ

સ્ક્રીનઃ- 4.0 ઇન્ચ આઇપીએસ ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી વીજીએ કેમેરા
બેટરીઃ- 1700 એમએએચ બેટરી

જોલો એ500 એલ
  

જોલો એ500 એલ

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ કેમેરા સેકન્ડરી
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

ઇન્ટેક્સ ક્લાઉડ વાઇ 4
  

ઇન્ટેક્સ ક્લાઉડ વાઇ 4

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 1.27 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએેએચ બેટરી

ઇન્ટેક્સ એક્વા એન 2
  

ઇન્ટેક્સ એક્વા એન 2

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ અને 32 જીબી એક્સટર્નલ મેમરી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી

કાર્બન સ્માર્ટ એ 5 આઇ
  

કાર્બન સ્માર્ટ એ 5 આઇ

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ ટીએફટી એલસીડી સ્ક્રીન
ઓએસઃ- 2.3 જીંગરબ્રીડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1420 એમએએચ બેટરી

માઇક્રોમેક્સ બોલ્ટ એ58
  

માઇક્રોમેક્સ બોલ્ટ એ58

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 512 રોમ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1200 એમએએચ બેટરી

સ્પાઇસ સ્ટેલર એનહેન્સ 2 એમઆઇ 437
  

સ્પાઇસ સ્ટેલર એનહેન્સ 2 એમઆઇ 437

સ્ક્રીનઃ- 4 ઇન્ચ એલસીડી ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી

હુવાવે એસેન્ડ વાઇ 320
  

હુવાવે એસેન્ડ વાઇ 320

સ્ક્રીનઃ- 4 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી રોમ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી
બેટરીઃ- 1350 એમએએચ બેટરી

માઇક્રોમેક્સ બોલ્ટ એ 66
  

માઇક્રોમેક્સ બોલ્ટ એ 66

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ ટચસ્ક્રીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 512 એમબી
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

લાવા આઇરિસ 405 પ્લસ
  

લાવા આઇરિસ 405 પ્લસ

સ્ક્રીનઃ- 4 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી રોમ અને 16 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી

ઇન્ટેક્સ ક્લાઉડ વાઇ 13
  

ઇન્ટેક્સ ક્લાઉડ વાઇ 13

સ્ક્રીનઃ- 4 ઇન્ચ આઇપીએસ એલસીડી ડીસપ્લે
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 1500 એમએએચ બેટરી

જેન અલ્ટ્રા 308
  

જેન અલ્ટ્રા 308

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરી-- 512 એમબી અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

લાવા આઇરિસ 402 પ્લસ
  

લાવા આઇરિસ 402 પ્લસ

સ્ક્રીનઃ- 4.0 ઇન્ચ ટીએફટી ડીસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 3 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

લિનોવો એ390
  

લિનોવો એ390

સ્ક્રીનઃ- 4.0 ઇન્ચ મલ્ટી ટચ ડીસપ્લે
ઓએસઃ- વી.4.0.4 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી વાઇ પ્લસ S5303
  

સેમસંગ ગેલેક્સી વાઇ પ્લસ S5303

સ્ક્રીનઃ- 2.8 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.0 આઇસ સ્ક્રીન સેન્ડવીચ
પ્રોસેસરઃ- 850 મેગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1200 એમએએચ બેટરી

માઇક્રોમેક્સ બોલ્ટ એ61
  

માઇક્રોમેક્સ બોલ્ટ એ61

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી એલસીડી ડીસપ્લે
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ સિંગલ કોર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

બીએસએનલ ચેમ્પિયન SM6513
  

બીએસએનલ ચેમ્પિયન SM6513

સ્ક્રીનઃ- 6.5 ઇન્ચ ટીએફટી સ્ક્રીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 2 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3500 એમએએચ બેટરી

English summary
top 20 dual sim 3g android smartphones in india news
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.