For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 4 સ્માર્ટવોચ જે તમને બનાવી દેશે કૂલ

|
Google Oneindia Gujarati News

સ્માર્ટવોચ એટલે કે એવી ઘડિયાળ જેમાં ટાઇમ જોવાની સાથે તમે અન્ય બીજા કામ પણ કરી શકો છો, આજકાલ ભારતીય ટેક વર્લ્ડમાં સેમસંગની સ્માર્ટવોચ ગિયર છવાયેલી છે, જે તાજેતરમાં જ સેમસંગે ભારતીય બજારમાં લોન્ચ કરી હતી, પરંતુ આ પહેલાં પણ અનેક સ્માર્ટવોચ બજારમાં પહેલાથી હાજર છે. તમે વિચારી રહ્યાં હશો કે એક સ્માર્ટવોચમાં કયા-કયા ફીચર્સ હોઇ શકે છે.

જો સેમસંગની ગેલેક્સી ગિયરની વાત કરવામાં આવે તો તેમાં એન્ડ્રોઇડ 4.3 ઓએસ, માઇક્રોફોન, કેમેરા, ઇમેઇલ કરવાની સુવિધા, વીડિયો રોકેર્ડિંગની સુવિધાની સાથે ડેટા શેર કરવાના ફીચર પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનીની ડિઝીટલ ઘડિયાળની લોકપ્રીય કંપની કેશિયોની શોક સ્માર્ટવોચમાં બ્લ્યૂટૂથ સપોર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સોનીની સ્માર્ટવોચમાં તમે તમારા સોની સ્માર્ટફો સાથે કનેક્ટ કરીને ટ્વીટર, ફેસબુક સાથે મેસેજ નોટિફિકેશન ગેમેતે સમયે મેળવી શકો છો.

સોની સ્માર્ટવોચ

સોની સ્માર્ટવોચ

સોની સ્માર્ટવોચમાં 1.3 ઇન્ચ ઓલેડ ડિસપ્લે, બ્લ્યૂટુથ કેન્ક્ટિવિટી, સોશિયલ નેટવર્કિંગ એક્સેપ્ટ અથવા રિજેક્ટ કોલ, યુએસબી કનેક્ટર, કિંમત 7499 રૂપિયા

આઇએમવોચ

આઇએમવોચ

4 જીબી મેમરી, 128 એમબી રેમ, 240×240 પિક્સલ રિઝોલ્યુશન, ડ્રોઇડ 2 ઓપરેટિંગ સિસ્ટમ, 450 એમએએચ બેટરી, કિંમત 13999 રૂપિયા

સેમસંગ ગેલક્સી ગિયર

સેમસંગ ગેલક્સી ગિયર

800 મેગાહર્ટ્ઝ પ્રોસેસર, 1.63 ઇન્ચ સુપર એમોલેડ, 4.3 જેલીબીન એન્ડ્રોઇડ, બ્લ્યૂટુથ, એન્ડ્રોઇડ હેન્ડસેટ, કિંમત 22,990 રૂપિયા

કેશિયો જી શોક જીબી 6900એબી-1

કેશિયો જી શોક જીબી 6900એબી-1

નોટિફિકેશન ઇન્કમિંગ કોલ, ઇમેઇલ, ફોન ફાઇન્ડર ફંક્શન, વોર્નિંગ વાઇબ્રેશન, ટાઇમ એડજેસ્ટમેન્ટ ફ્રોમ આઇફોન ટાઇમ ડેટા, એલર્ટ ફંક્શન ફેસબુક અને ટ્વીટર, કિંમત 9995 રૂપિયા

English summary
top 4 smartwatches buy india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X