For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટ ડિવાઇઝ જે રાખશે તમારું ધ્યાન

|
Google Oneindia Gujarati News

દુનિયામાં આજ કાલ દરેક ચીજ સ્માર્ટ થઇ ગઇ છે. સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ, સ્માર્ટ વોશિંગ મશીન. ત્યાં સુધી કે સ્માર્ટ સ્પૂન અને સ્માર્ટ ટોયલેટ પણ માર્કેટમાં આવી ગયા છે.

એટલું જ નહીં આજકાલ બધી વસ્તુને ઇન્ટરનેટ અને મોબાઇલથી જોડવામાં આવી રહી છે. ત્યારે આવા જ કેટલાક સ્માર્ટ ગેજેટ અમે તમને અહીં બતાવાના છીએ. ત્યારે ચલો આપણે પણ આ સ્માર્ટ ગેજેટ જોઇને થોડો વધુ સ્માર્ટ થઇ જઈએ..

મીમો બેબી

મીમો બેબી

મીમો બેબી, નાના કાચબા જેવું દેખાતું આ ગેજેટ તમારા બાળકોને ફોન અને ટેબલેટથી કનેક્ટેડ રાખે છે. તે તમારા ફોનમાં તમારા બાળકના સૂવાથી લઇને તેના શરીરના તાપમાનની માહિતીઓ તમારા ફોનમાં આપે છે.

વિસિલ

વિસિલ

આ એક એવો મગ છે જે, તેમાં નાંખવામાં આવેલ ડ્રિંક વિષે, તમામ માહિતી આપે છે જેમ કે કેટલી કેલરી છે, કેટલીફેટ છે, આ ડ્રિંકમાં.

બેલ્ટી

બેલ્ટી

બેલ્ટી તમારા ખાવાની આદતને ટ્રેક કરે છે. અને તમે તે પ્રમાણે તમારા ખાવાની આદતો સુધારી શકો છો.

ચોપ સ્ટિક

ચોપ સ્ટિક

ચાઇનીઝ કંપની Baidu આ સ્માર્ટ ચોપ સ્ટીક બનાવી છે જે તમારા ખાવામાં કેટલું તેલ છે, કેટલી કેલરી છે તેની જાણકારી આપે છે.

ગ્રિલ રોબોટ

ગ્રિલ રોબોટ

ગ્રિલ ખાવાના શોખીનો માટે આ છે ગ્રિલ રોબોટ. તમે ગ્રિલ ઓવનમાં આને મૂકો દો, તે તમારી ખાદ્યવસ્તુને યોગ્ય રીતે ગ્રિલ કરી દેશે.

English summary
Top 5 Weirdest smart devices in the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X