For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to: વ્હોટઅપના વીડિયો કોલિંગ ફિચરનો ઉપયોગ કેમ કરશો?

અહીં શીખો વોટ્સઅપના નવા વીડિયો કોલિંગ ફિચરનો ઉપયોગ કેવી રીતે કરવો.

|
Google Oneindia Gujarati News

વ્હોટઅપ યુઝ કરનારા માટે ખુશખબરી છે. કારણ કે 15 નવેમ્બરથી વોટ્સઅપે તેનું નવું ફિચર વીડિયો કોલિંગ લોન્ચ કર્યું છે. જે બહુ જલ્દી એન્ડ્રોઇડ અને આઇફોન યૂઝર્સમાં ઉપલબ્ધ થશે. એન્ડ્રોઇડ યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોરથી આ વીડિયો ફિચરને ડાઉનલોડ કરી શકશે. તેવી જ રીતે આઇઓએસ યુઝર એપ સ્ટોરથી અને વિન્ડોઝ યૂઝર્સ સ્માર્ટફોન સ્ટોરથી તેની ડાઉનલોડ કરી શકશે.

Also Read: કેવી રીતે કરવી બોયફ્રેન્ડના વોટ્સઅપ એકાઉન્ટની જાસુસી...
નોંધનીય છે કે વોટ્સઅપના આ યુઝર્સ વીડિયો કોલિંગ ફિચરની લાંબા સમયથી રાહ જોવાતી હતી. ત્યારે આ કેવી રીતે આ વીડિયો કોલિંગ ફિચરનો ઉપયોગ કરશો તે અંગે સ્ટેપ બાય સ્ટેપ સમજો નીચેના આ આર્ટીકલમાં. અને સાથે જ આ આર્ટીકલને મિત્રોમાં શેયર કરવાનું ના ભૂલતા જેથી કરીને વધુમાં વધુ લોકો આ વાતથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ કરી શકે....

whatsapp

કેવી રીતે વિડીયો કોલિંગ કામ
સૌથી પહેલા તો તમારા ફોનમાં જઇ વોટ્સઅપ ચાલુ કરો. તેમાં કોન્ટેક્ટમાં જાવ. તમે જે વ્યક્તિને વીડિયા કોપ કરવા ઇચ્છી રહ્યા છો તે વ્યક્તિ પર ટૈપ કરો અને તે પછી સ્ક્રીન પર સૌથી ઉપર ફોનના આઇકોન પર ટૈપ કરો. જેનાથી તમને વીડિયો કોલનો ઓપશન દેખાશે. તેની પર કિલ્ક કરતા રહેવાથી તમારું વીડિયો કોલિંગ શરૂ થઇ જશે.

whatsapp


બીટા વર્ઝન
નોંધનીય છે કે હાલ બીટા વર્ઝન માટે ફિચર છે. જો તમે પણ બીટા વર્ઝન ડાઉનલોડ કરવા માંગો છો તો સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરથી WhatsApp Messengerમાં જાવ અને તે પછી Become a beta tester પર in ક્લિક કરો અને તે પછી તમારો ફોન બીટા વર્ઝન વાળો થઇ જશે.

whatsapp

મફત કોલિંગ
Skypeની જેવા વીડિયો કોલિંગ એપની જેમ જ Whatsapp થી વીડિયો કોલ કરવાથી કોઇ પૈસા નહીં લાગે. પણ તમારે વીડિયો કોલિંગ માટે તે મુજબ ડેટા પ્લાનનો ચાર્જ આપવો પડશે.

સ્લો ઇન્ટરનેટ કનેક્શન
વીડિયો કોલિંગ સર્વિસ સ્લો ઇન્ટરનેટ કનેક્શન પર કામ કરશે અને તે ઇન્ટરનેટ યુઝર્સ માટે સૌથી મોટી રાહત રહેશે. જોકે ખાસ નોંધ કે સૌથી લેટેસ્ટ વર્ઝન ઇનસ્ટોલ કરવાથી જ આ ફિચર કામ કરશે.

mobile

એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ
વીડિયો કોલિંગ ફિચર પણ ઓડિયા અને ટેક્સ મેસેઝની રીતે એન્ડ ટુ એન્ડ ઇનક્રિપ્ટેડ હશે જેના કારણે તમે વીડિયો કોલિગની ગોપનીયતા બની રહેશે. આ ફિચર દ્વારા તમે મલ્ટી ટાસ્કિંગ પણ કરી શકશો.

English summary
How To: whatsapp video calling launched. Learn how to do video calling. Read here in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X