For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: તમારી આ ખાનગી જાણકારી વોટ્સએપ, ફેસબુકથી કરશે શેયર!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: થોડા સમય પેહલા વોટ્સએપ એ એવો નિર્ણય લીધો હતો કે તે વોટ્સએપ યુઝરનો ડેટા પોતાની મૂળ કંપની ફેસબુક સાથે શેર કરશે, જે મામલો હવે કોર્ટ સુધી પહોચ્યો છે. વોટ્સએપનાં બે ગ્રાહકોની એક અરજી પર દિલ્હીનાં રોહિણી વિસ્તારનાં મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયમૂર્તિ સંગીતા ઢીંગરાની પેનલએ વોટ્સએપનાં આ નિર્ણય વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

કઈ રીતે વોટ્સઅપમાં મેસેજ સિડ્યુલ કરવા?કઈ રીતે વોટ્સઅપમાં મેસેજ સિડ્યુલ કરવા?

Whatsapp will share only phone numbers and names of the users with Facebook

દિલ્હી હાઈકોર્ટમાં દાખલ થયેલી આ અરજી માટે વોટ્સએપ તરફથી જવાબ આવી ગયો છે. વોટ્સએપએ કહ્યું છે કે તેઓ પોતાના યુઝર્સનો માત્ર નામ અને ફોન નંબર જ ફેસબુક સાથે શેર કરશે. આ ઉપરાંત તેઓ ફેસબુક સાથે પોતાના યુઝર્સનાં ફોટોસ અને અન્ય ખાનગી જાણકારી શેર નહીં કરે.

શું તમારું વોટ્સઅપ નથી ચાલી રહ્યું? આટલું કરોશું તમારું વોટ્સઅપ નથી ચાલી રહ્યું? આટલું કરો

આ અરજી પર ૨૧ સપ્ટેમ્બરનાં રોજ આગળની સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી પહેલા વોટ્સએપ પોતાની રીપોર્ટ દિલ્હી હાઈકોર્ટમાં રજુ કરે તે જરૂરી છે. આ અરજીમાં વોટ્સએપની એ નવી પ્રાઈવસી પોલીસીને પડકાર આપવામાં આવ્યો છે, જે 25 સપ્ટેમ્બરથી લાગુ થવાની છે. આ સમગ્ર મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર પાસેથી પણ જવાબ માંગ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને આ બાબતે એક નોટીસ પણ મોકલી આપી છે.

English summary
Whatsapp will share only phone numbers and names of the users with Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X