For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં ખાવાનુ ઉડીને આવે છે લોકો પાસે

|
Google Oneindia Gujarati News

અલાદીનનું કાર્ટૂન તો તમે જોયું હશે, જો તમારું ધ્યાન ગયું હોય તો અલાદીન પાસે એક જાદૂઇ ચટ્ટાઇ હતી, જે ગમે ત્યાં ઉડી શકતી હતી, પરંતુ તે માત્ર એક કાર્ટૂન હતું, શું અસલી જીવનમાં પણ આવું કંઇ બની શકે છે, જીહાં, મિત્રો બની શકે છે, લંડનમાં જાપાનના એક રેસ્ટોરાં ચેન યો શુશી લે લોકોને ખાવાનું આપવા માટે આઇટ્રેનો કન્સેપ્ટ લઇને આવ્યું છે, જેને આઇપેડથી કન્ટ્રોલ કરી શકાય છે.

આઇટ્રે એક પ્રકારનું રોબોટિક પ્લેન છે, જેને આઇપેડથી કંટ્રોલ કરવામાં આવે છે. આ પ્લેનની ઉપર ખાવાની ટ્રે રાખીને તેને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. આઇટ્રેને ચલાવનારા કંટ્રોલર્સ અનુસાર આ વજનમાં ઘણી હળવી છે, તેની બોડી કાર્બન ફાઇબરથી બનેલી છે, જેમાં તેને કંટ્રોલ કરવું ઘણું સહેલું છે, તમને જાણીને હેરાની થશે કે જો તેની સ્પીડની વાત કરવામાં આવે તો આઇટ્રે 50 મીટરની રેન્જમાં 1 કલાકમાં 40 કિમીની સ્પીડથી ઉડી શકે છે.

રેસ્ટોરાંમાં તમામ પ્રકારના જાપાની પકવાન ઉપલબ્ધ છે. જ્યારે આઇટ્રે અંગે ત્યાંના ગ્રાહકો પાસેથી પ્રતિક્રિયા લેવામાં આવી તો તેમણે આ કન્સેપ્ટ ઘણો પસંદ પડ્યો છે. આ પહેલા યૂ શૂસી રેસ્ટોરાંમાં કનવેયર બેલ્ટ સેલ્ફ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. જેમાં એક બેલ્ટ તમારી મેચની ચારો તરફ ચાલતી રહે છે, આ બેલ્ટમાં તમારો ઓર્ડર આવે છે શૂસીની કનેવેયર બેલ્ટ સર્વિસ લોકોને ઘણી પસંદ પડી હતી. કંપની 2014 સુધી કનવેયર બેલ્ટ સિસ્ટમને પોતાના તમામ રેસ્ટોરાંમાં શરૂ કરી દેશે.

ઉડતી ટ્રે

ઉડતી ટ્રે

આ ઉડતી ટ્રેમાં લોકોને ખાવાનું પિરસવામાં આવે છે.

આ રીતે ગ્રાહકો પાસે પહોંચે છે ઉડતી ટ્રે

આ રીતે ગ્રાહકો પાસે પહોંચે છે ઉડતી ટ્રે

ઉડતી ટ્રેમાં ખાવાનું મુકીને આ રીતે પહોંચાડવામાં આવે છે

ગ્રાહકોની પ્રતિક્રિયા

ગ્રાહકોની પ્રતિક્રિયા

આઇટ્રે અંગે ત્યાંના ગ્રાહકો પાસેથી પ્રતિક્રિયા લેવામાં આવી તો તેમણે આ કન્સેપ્ટ ઘણો પસંદ પડ્યો છે.

આઇપેડથી કરી શકાય છે કન્ટ્રોલ

આઇપેડથી કરી શકાય છે કન્ટ્રોલ

લંડનમાં જાપાનના એક રેસ્ટોરાં ચેન યો શુશી લે લોકોને ખાવાનું આપવા માટે આઇટ્રેનો કન્સેપ્ટ લઇને આવ્યું છે, જેને આઇપેડથી કન્ટ્રોલ કરી શકાય છે.

રોબોટિક પ્લેન

રોબોટિક પ્લેન

આઇટ્રે એક પ્રકારનું રોબોટિક પ્લેન છે, જેને આઇપેડથી કંટ્રોલ કરવામાં આવે છે. આ પ્લેનની ઉપર ખાવાની ટ્રે રાખીને તેને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. આઇટ્રેને ચલાવનારા કંટ્રોલર્સ અનુસાર આ વજનમાં ઘણી હળવી છે, તેની બોડી કાર્બન ફાઇબરથી બનેલી છે, જેમાં તેને કંટ્રોલ કરવું ઘણું સહેલું છે

ઉડતી ટ્રેની સ્પીડ

ઉડતી ટ્રેની સ્પીડ

તેની સ્પીડની વાત કરવામાં આવે તો આઇટ્રે 50 મીટરની રેન્જમાં 1 કલાકમાં 40 કિમીની સ્પીડથી ઉડી શકે છે.

English summary
world s first flying tray launched sushi restaurant
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X