શું તમે જોઇ છે આવી ફોટોશોપ મિસ્ટેક

Posted By:
Subscribe to Oneindia News

ફોટોશોપનો ઉપયોગ નાનીથી લઇને મોટી સુધીની તમામ ફોટો ઇન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવે છે. વેબ ડિઝાઇનિંગ હોય કે પછી પ્રિન્ટ ડિઝાઇન. ફોટોશોપથી આપણે કોઇપણ તસવીરને સુંદર બનાવવાનું કામ કરીએ છીએ પરંતુ ક્યારેક ક્યારેક ફોટોશોપનો પ્રયોગ કર્યા બાદ સારી અને સુંદર તસવીર પણ ભયાનક અને ખરાબ થઇ જાય છે. આજે અમે અહીં તમને તસવીરો થકી કેટલીક એવી જ ભૂલો દર્શાવી રહ્યાં છે, જેન ફોટોશોપમાં એડિટ કરતી વખતે કરવામાં આવી હતી, જેના કારણે તસવીરો ખરાબ થઇ ગઇ છે.

ફોટોશોપ મિસ્ટેક
  

ફોટોશોપ મિસ્ટેક

જેમાં બે તસવીરો એક સાથે જોડવામાં આવી છે, પરંતુ તેને સરખી રીતે એક બીજા સાથે મર્જ કરવામાં આવી નથી.

ડબલ ફોટો એરર
  

ડબલ ફોટો એરર

આ તસવીરમાં એક જ ફોટોને એક બે વાર કોપી કરવામાં આવી છે, જે ઉપર બાકી રહી ગઇ છે.

નાની અમથી ભૂલ
  

નાની અમથી ભૂલ

આ તસવીરને ધ્યાનથી જુઓ તો તમને જાણવા મળશે કે પ્લેટમાં બીજા કોઇને હાથ લાગેલો છે, જેને હટાવવામાં આવ્યો છે.

ખોટું ઇરેજિંગ
  
 

ખોટું ઇરેજિંગ

આમાં યુવતીના વાળને ખોટી રીતે એડિટ કરવામાં આવ્યા છે, જેનાથી તે કપાયેલા લાગી રહ્યાં છે.

ખોટી કલાકારી
  

ખોટી કલાકારી

આ તસવીરમાં પાછળથી કોઇ વ્યક્તિને હટાવવામાં આવ્યો છે, પરંતુ તેના હાથ બીજા વ્યક્તિના ખભા પર રહી ગયા છે.

ખોટું એડિટિંગ
  

ખોટું એડિટિંગ

આ તસવીરમાં પાછળથી આવી રહેલા પ્લેન પર બીજા પ્લેનથી એડીટિંગમાં ભૂલ રહી ગઇ છે.

એક તસવીરમાં ત્રણ હાથ
  

એક તસવીરમાં ત્રણ હાથ

આ તસવીરમાં તમે ધ્યાનથી જુઓ તો તમને એક જ વ્યક્તિના ત્રણ હાથ જોવા મળશે જે ફોટોશોપમાંથી હટાવી દેવામાં આવ્યા નથી.

વધુ પડતી કલાકારી
  

વધુ પડતી કલાકારી

આ તસવીરમાં કદાચ ફોટો એડિટરે પોતાની વધુ પડતી કલાકારી દેખાડી દીધી છે, તેના કારણે જ ગરદન અને માથા પર થોડુંક અજીબ લાગી રહ્યું છે.

ખભા પર બે હાથ
  

ખભા પર બે હાથ

આ તસવીરમાં કદાચ ત્રણ લોકો હતા, પરંતુ એક વ્યક્તિને હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ તેના હાથને ખભા પરથી હટાવવાનો રહી ગયો છે.

ફોટો એડિટિંગ મિસ્ટેક
  

ફોટો એડિટિંગ મિસ્ટેક

આ તસવીરમાં બની શકે છે તમને ફોટોશોપ મિસ્ટેક ના દેખાય પરંતુ તેમાં આપવામાં આવેલા લાલ સર્કલમાં તમે જોઇ શકો છો, તસવીરને કેવી રીતે એડિટ કરવામાં આવી છે.

મેગેઝીન કવર મિસ્ટેક
  

મેગેઝીન કવર મિસ્ટેક

મેગેઝીનના આ કવરમાં સાઇકલને પાછળના ભાગે થોડી વધુ એડિટ કરવામાં આવી છે.

ફોટો મિસ્ટેક
  

ફોટો મિસ્ટેક

આ તસવીરમાં એક પગને સંપૂર્ણ પણે કાપી નાખવામાં આવ્યો છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે મોડલ એક પગ પર ઉભી છે.

ફુલ ફોટો મિસ્ટેક
  

ફુલ ફોટો મિસ્ટેક

આ ફોટોમાં બધાના હાથ તમે જોઇ શકો છો કે તેને કેવી રીતે ફોટોશોપ કરવામાં આવ્યા છે.

English summary
worst photoshop mistakes times news
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.