For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Xoloએ લોન્ચ કર્યો વજનમાં સૌથી હળવો સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

બસ કે ટ્રેનની મુસાફરી હોય અથવા ભીડવાળી જગ્યા હોય અને અચાનક ફોન આવે તો ખિસ્સામાંથી કે પાકિટમાંથી ફોન કાઢવામાં થોડો ડર લાગે છે. કારણ કે આજ કાલ લોકો મોટી સ્ક્રીનવાળા ફોન વાપરે છે, જે વજનમાં ભારે હોય છે. તેના કારણે ભીડમાં ફોન હાથમાંથી પડી જવાની બીક લાગે છે. જો કે આપની આ સમસ્યા હવે મોબાઇલ ફોન ઉત્પાદક કંપની ઝોલોએ હળવી બનાવી છે.

Xolo q1200ના લીધા બાદ આપ ક્યાંય પણ આપનો ફોન સરળતાથી કાઢી શકશો અને એક હાથથી તેને વાપરી શકશો. કારણ કે તે વિશ્વના કોઇ પણ ફોનની સરખામણીએ ઘણો હળવો છે.

Xolo q1200 એન્ડ્રોઇડ સ્માર્ટફોન અત્યારે ફ્લિપકાર્ટમાં લોન્ચ થવાનો છે. મહત્વની બાબત એ છે કે વિશ્વના સૌથી હલકા ફોનની કિંમત પણ હળવી છે. તેની માર્કેટ કિંમત માત્ર રૂપિયા 13899 રૂપિયા છે. આ સિવાય ફોનમાં અન્ય કયા ફીચર છે તે આવો જાણીએ.

1

1

સ્ક્રીન સાઇઝ - 5 ઇંચ એચડી આઇપીએસ સ્ક્રીન, ગોરિલ્લા ગ્લાસ 3

2

2

પ્રોસેસર - 1.3 ગીગા હર્ટ્ઝ ક્વૉડ કોર પ્રોસેસર

3

3

રેમ - 1 જીબી

4

4

ઇન્ટર્નલ મેમરી - 8 જીબી
એક્સ્ટર્નલ મેમરી - 32 જીબી

5

5

કેમેરા - 8 મેગા પિક્સલ, 2 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા

6

6

બેટરી - 2000 એમએએચ

7

7

સેંસર - એસેલરોમીટર, મેગનોમીટર, પ્રોક્સિમિટી સેંસર, લાઇટ સેન્સર

English summary
Xolo launch lightest smartphone at budget price segment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X