For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરનેટ પર મુસીબતમાં મૂકી શકે છે આ લાપરવાહી, ફોલો કરો આ ટીપ્સ

By Desk
|
Google Oneindia Gujarati News

ઇન્ટરનેટના જેટલા ફાયદા છે તેટલા ગેર ફાયદા પણ છે. વિચાર્યા વગર ઇન્ટરનેટનો ઉપયોગ કરવાવાળા કેટલીક વાર મુસીબતમાં પણ મુકાઇ જાય છે. જે તમે કોઈ પણ જાતની સુરક્ષા વિના ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો તમે મુસીબતમાં પણ મુકાઇ શકો છો.

આ 10 રીતે તમે ખરાબ કરી રહ્યા છો, તમારા ગેજેટ્સને...

બની શકે છે કે કોઈ વાયરસ તમારા સિસ્ટમને ફેલ કરી દે ક્યાં તો પછી તમારા ડેટા હેક પણ થઇ શકે છે. અહી એવી 10 ટીપ્સ આપવામાં આવી છે જેની મદદથી તમે આ મુસીબતમાં નહિ પડો.

પબ્લિકમાં બીજા વાયફાઈનો ઉપયોગ

પબ્લિકમાં બીજા વાયફાઈનો ઉપયોગ

ફ્રી વાયફાઈ નો વિચાર્યા વગર ઉપયોગ ના કરો કારક કે બની શકે છે કે તેનાથી તમારા ડેટા હેક પણ થઇ શકે છે.

પાસવર્ડ હંમેશા અલગ રાખો

પાસવર્ડ હંમેશા અલગ રાખો

મેઈલ, સાઈટ કે પછી બેંક માટે હમેશા અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરો અને બની શકે ત્યાં સુધી પાસવર્ડ પોતાના નામ કે પછી મોબઈલ નંબર પર ના રાખો.

પાસવર્ડ સેવ કરવો

પાસવર્ડ સેવ કરવો

પાસવર્ડને ક્યારે પણ બ્રાઉઝર પર સેવ ના કરો કારક કે બની શકે કે તે કોઈ ખોટા હાથે પણ જઈ શકે છે.

સુરક્ષાનું ધ્યાન

સુરક્ષાનું ધ્યાન

કોઈ પણ સાઈટનો ઉપયોગ કરતા પહેલા સુરક્ષાનું ખાસ ધ્યાન રાખો.

જરૂરી પ્રોગ્રામ અપડેટ

જરૂરી પ્રોગ્રામ અપડેટ

તમારા ડીવાઈસમાં જરૂરી પ્રોગ્રામ અપડેટ કરતા રહો જેનાથી વાયરસ સામે જરૂરી પગલા લઇ શકાઈ છે.

સાઈટનો જાળ

સાઈટનો જાળ

બિનજરૂરી સાઈટને બદલે હમેશા સારી સાઈટનો ઉપયોગ કરો.

પાસવર્ડ નો ઉપયોગ

પાસવર્ડ નો ઉપયોગ

પોતાના ડેટા કલાઉડ પર સેવ કરતા પહેલા પાસવર્ડનો ઉપયોગ બરાબર રીતે કરો.

સાવધાન રેહવાની જરૂર

સાવધાન રેહવાની જરૂર

ઓનલાઈન પૈસા મોકલતી વખતે હમેશા સાવધાન રહો અને તેના માટે હમેશા પોતાના જ સિસ્ટમનો ઉપયોગ કરો.

ખોટો ઉપયોગ

ખોટો ઉપયોગ

સોશિયલ સાઈટ પર પોતાની વ્યક્તિગત જાણકારી કદી પણ ના મુકો.

એન્ટીવાયરસ

એન્ટીવાયરસ

સિસ્ટમમાં હમેશા એન્ટીવાયરસનો ઉપયોગ કરો.

English summary
Internet is used by almost everyone. We share so many things on it using social media, net banking. but do you know being a little careless can lead us to a big trouble.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X