For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરીરની કમજોરી દૂર કરવાવાળી 10 શાનદાર ઘરેલું ઔષધીઓ....

By Desk
|
Google Oneindia Gujarati News

શું તમને એવું લાગે છે કે તમે ખુબ જ જલ્દી થાકી જાવ છો કે પછી તમારા શરીરમાં કમજોરી ખુબ જ જલ્દી આવી જાય છે? શું તમે લાંબે સુધી કામ નથી કરી શકતા? જો તમારો જવાબ હા હોય તો તમે અશક્તિનો શિકાર હોઈ શકો છો.

મેડીકલની ભાષામાં કમજોરી એ અવસ્થા છે જેમાં તમારી માંસપેશીઓ અને હાડકાઓમાં તાકાત નથી રહેતી. પરંતુ યાદ રાખો કે થકાન અને કમજોરી બંને અલગ અલગ વસ્તુઓ છે.

ઓફીસમાં ભૂખ લાગવા પર ખાઓ આ 10 હેલ્થી સ્નેક્સ

તો નીચે વાંચો શરીરની કમજોરી દૂર કરવાવાળી 10 શાનદાર ઘરેલું ઔષધી વિશે...

કેળા

કેળા

કેળા એ પ્રાકૃતિક સુગરનો સૌથી સારો સ્ત્રોત છે. કેળા તમારી એનર્જી વધારા માટે સૌથી બેસ્ટ છે.

દૂધ

દૂધ

કેલ્સિયમ, વિટામીન બી અને પોષકતત્વો ની ભારી માત્ર હોવાના કારણે દૂધ એનર્જીનો બેસ્ટ વિકલ્પ છે. રોજ એક ગ્લાસ દૂધ પીવાથી તમારા હાડકાઓ અને માંસપેશીઓ મજબુત થાય છે અને સાથે સાથે તમને દિવસભર કામ કરવાની ઉર્જા પણ મળે છે.

બદામ

બદામ

બદામ ખાવાથી તાકાત મળે છે. વિટામીન ઈ અને મેગ્નેસિયમ શરીરની કમજોરી સામે લડવામાં મદદ કરે છે.

જીન્સિંગની જડ

જીન્સિંગની જડ

જીન્સિંની જડ એક પ્રાકૃતિક ઔષધી છે. જે તમને કમજોરીથી દુર રાખે છે.

લીચી

લીચી

લીચી વિટામીન સી નો સૌથી સારો આહાર છે. જેનાથી શરીરમાં તાકાત આવે છે અને કમજોરી દુર થાય છે.

તુલસીના પાંદડાની ચા

તુલસીના પાંદડાની ચા

એક કપ તુલસીના પાંદડાની ચા પીવાથી ઉર્જા મળે છે.

આમલા

આમલા

આમલા ઉર્જા આપે છે. આમલાનું સેવન તમે ગમે તે રીતે કરી શકો છો.

નારીયેલનું તેલ

નારીયેલનું તેલ

નારીયેલનું તેલ આહારમાં રોજ લેવાથી મેટાબોલિક વધે છે, તાકાત મળે છે અને કમજોરી દુર થાય છે.

કેરી

કેરી

ફળોનો રાજા, કેરીમાં વિટામીન અને મિનરલ હોઈ છે જે કમજોરી દુર કરવામાં મદદ કરે છે.

ઈંડા

ઈંડા

ઈંડામાં પ્રોટીન, વિટામીન ડી, વિટામીન બી12 જેવા તત્વો હોઈ છે. જે બાળકોના હાડકા મજબુત કરવામાં મદદ કરે છે.

English summary
10 Effective Home Remedies For Curing Weakness Incorporate these effective home remedies in your diet for curing weakness in the most natural way possible.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X