• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કામુક ક્ષમતાને વધારવા પુરુષો આરોગે આ 10 આહાર

|

[લાઇફસ્ટાઇલ] 40 ટકા સમાગની સમસ્યાઓ પુરુષોને હોય છે. ઉંમર અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ સમાગમને પ્રભાવિત કરી શકે છે.

એક સંતુલિત આહાર માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તે પ્રજનન ક્ષમતાને વધારવા માટે પણ જરૂરી છે. સંશોધનથી એ સાબિત થઇ ચૂક્યું છે કે આપના આહારને આપના શુક્રાણુઓની ક્વોલિટી અને શુક્રાણુઓની માત્રાથી સીધા સંબંધ છે.

જે લોકો ફળ અને શાકભાજી ઓછી આરોગે છે તેઓ આ પ્રકારની સમસ્યાઓથી વધારે પીડિતા હોય છે. બાળકો પેદા કરવા અને પ્રજનન ક્ષમતામાં વધારો કરવા માટે પુરુષોને પોતાના આહારમાં નિમ્ન વસ્તુઓને સામેલ કરવા જોઇએ.

ટામેટા

ટામેટા

ઇન્ફેર્ટિલીટીથી ગ્રસિત લોકોમાં લાઇકોપીનનું સ્તર ખૂબ જ ઓછુ હોય છે. કેરોટીનોયડ લાઇકોપીન શુક્રાણુઓની સંખ્યા અને ગતિવિધિ વધારવામાં મદદરૂપ થાય છે, અને ટામેટા આ એંટી-ઓક્સીડેંટનું એક સ્રોત છે. લાઇકોપની ભરપુર માત્રા વાળા ખાદ્યપદાર્થ આરોગવા શુક્રાણુઓ માટે સારા છે. માટે ટામેટાનું સેવન વધારવું.

કાજુ

કાજુ

કાજુમાં ઝિંકની માત્રા વધારે હોય છે જે શરીરને તાજું કરવા અને પુરુષ અને મહિલાઓમાં પ્રજનન ક્ષમતામાં વધારો કરવા માટે કારગર છે. અધ્યયનથી એ સાબિત થઇ ચૂક્યું છે કે થોડા સમય સુધી કાજૂના સેવનથી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધી જાય છે અને શુક્રાણુઓની સંખ્યા ઓછી થઇ જાય છે. માટે રોજ કાજુનું સેવન કરવું જોઇએ.

કેળા

કેળા

વિટામીન એ, સી અને બી1ની સાથે જ મેગ્નિશિયમ અને પ્રોટીન પુરુ પાડનાર કેળાને સેક્સ ફૂડ કહેવામાં આવે છે. આ ફળ વિટામિન બી અને બ્રોમલેથી ભરપુર છે જે પાવરફલ સેક્સ હોર્મોન્સ છે અને શારિરીક ક્ષમતા વધારે છે.

લસણ

લસણ

લસણમાં વિટામિન બી 6 અને સેલેનિયમની માત્રા વધારે હોય છે, જે કામેચ્છામાં વધારો કરે છે. વિટામિન બી 6 જ્યા રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. અને હોર્મોન્સને નિયંત્રિત કરે છે, જ્યારે એંટી-ઓક્સીડેંટ્સ શુક્રાણુઓની રક્ષા કરે છે. અને પ્રજનન ક્ષમતામાં વધારો કરે છે. એલિસીનનો સારો સ્રોત હોવાના કારણે લસણ પ્રજનન અંગોમાં રક્ત સંચાર કરવાનું કામ કરે છે.

સફળજન

સફળજન

સફળજન એક સંતુલિત ફળ છે અને તેમાં તમામ પ્રકારના પોષક તત્વોનું મિશ્રણ હોય છે. સિરકાના રૂપમાં સેવન કરવામાં કરવામાં આવેલ સફળજન ખૂબ જ પ્રભાવી સાબિત થઇ શકે છે. સફળજનના સેવનથી શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે. કાજુ

શતાવરી

શતાવરી

મધ્યકાલીન યુગથી શારિરીક ક્ષમતાના સમાધાનમાં ઉપયોગ કરવામાં આવી રહેલી આ ઔષધિ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં કારગર છે. વિટામિન સીની વધારે માત્રાના કારણે શુક્રાણુઓની વહનશીલતામાં મદદ મળે છે.

દાડમ

દાડમ

દાડમનું ઝ્યૂસ શુક્રાણુઓની સંખ્યા વધારે છે અને તેને સ્વસ્થ રાખે છે. તે લોહીમાં મેલોનડિયાડેહાઇડના સ્તરને ઓછુ કરે છે જે શુક્રાણુઓના નિર્માણને ઓછું કરે છે અને સ્તંભન દોષ પેદા કરે છે. દાડમનો ઝ્યુસ પીવાના ઘણા ફાયદા છે. જેમકે તે શુક્રાણુઓની સંખ્યાને પ્રોત્સાહન આપે છે.

એવોકેડો (રુચિરા)

એવોકેડો (રુચિરા)

વિટામિન ઇની અધિકતાના કારણે એવોકેડો શુક્રાણુઓની ગતિશીલતાને પ્રભાવિત કરે છે. વિટામિન ઇની ઉપસ્થિતી ઇંડાઓના નિષેચનમાં મદદ કરે છે. એવોકેડોમાં ફોલિક એસિડ અને વિટામિન બી 6ની અધિકતા હોય છે. આ શારિરીક હોર્મોન્સની ક્રિયાવિધિને યોગ્ય રાખે છે અને શારીરિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે.

કદ્દૂના બીજ

કદ્દૂના બીજ

કદ્દૂના બીજોમાં ઝિંકની અધિકતા હોય છે અને શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદરૂપ નિવડે છે. પ્રજનન માટે શુક્રાણુઓની સંખ્યા વધારે હોવી જરૂરી છે. કદ્દૂના બીજમાં ઓમેગા-3 ફૈટી એસિડની માત્રા વધારે હોય છે. જેના કારણે પ્રજનન અંગોમાં રક્ત સંચાર થાય છે. સંતાનસુખ પ્રાપ્તિ માટે રોજ ઝિંકયુક્ત ખોરાક આરોગવાનું શરૂ કરી દો.

lok-sabha-home

English summary
Men who eat fewer fruits and vegetables are more likely to suffer from these problems. Men should add the following fertility foods to their diet to increase their odds of conceiving a baby.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+27376349
CONG+771289
OTH986104

Arunachal Pradesh

PartyLWT
BJP20020
CONG101
OTH707

Sikkim

PartyLWT
SDF11011
SKM808
OTH000

Odisha

PartyLWT
BJD1050105
BJP25025
OTH16016

Andhra Pradesh

PartyLWT
YSRCP13219151
TDP22123
OTH101

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more