For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: Swimmingના સૌથી બેસ્ટ સ્વાસ્થ્ય લાભ

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં સૌ કોઇ પોતાના સ્વાસ્થ્યને લઇને પાણી પહેલા પાળ બાંધી રહ્યાં છે. ત્યારે જો તમને સ્વિમીંગના ફાયદા અંગે જાણવા મળે તો તમે તરત જ સ્વિમીંગ પુલ તરફ દોડશો. જી હા, દુનિયાભરની વિવિધ એક્સરસાઇઝમાં સ્વિમીંગ સૌથી બેસ્ટ વ્યાયામ છે. સ્વિમીંગ કરવાથી તમે ફીટ અને હીટ રહી શકો છો.

દરેકે સ્વિમીંગ શીખવુ જોઇએ કારણ કે જો તમારામાં સ્વિમીંગની આવડત હશે તો તમે બીજાને ડુબતા તો બચાવી જ શકશો, સાથે તમને તણાવ દૂર કરવામાં પણ મદદરૂપ બનશે. ચાલો આ વાત પર જાણી લઇએ સ્વિમીંગના 10 ફાયદા અંગે.

તણાવ દૂર કરે

તણાવ દૂર કરે

સ્વિમીંગ તમારા હ્રદય માટે બેસ્ટ એક્સરસાઇઝ છે. તેમજ શરીર પર તણાવના પ્રભાવને પણ દૂર કરે છે. જો તમને તણાવનો અનુભવ થઇ રહ્યો છે, તો ચોક્કસ સ્વિમીંગ કરો.

સ્ટેમીના વધારે

સ્ટેમીના વધારે

સ્વિમીંગ કાર્ડીયો વેસ્કુલર એક્સરસાઇઝ છે. જો તમારે તમારા સ્ટેમીનામાં વધારો કરવો છે, તો રેગ્યુલર સ્વિમીંગ કરો.

મોટાપો દૂર કરે

મોટાપો દૂર કરે

મોટાપો દૂર કરવા માટે સ્વિમીંગ બેસ્ટ એક્સરસાઇઝ છે.

હ્રદય અને ફેંફસા માટે બેસ્ટ

હ્રદય અને ફેંફસા માટે બેસ્ટ

સ્વિમીંગ એક એવી એક્સરસાઇઝ છે, જેને કરવાથી શ્વાસને અંદર બહાર ખેંચવો પડે છે. તેથી હ્રદય અને ફેંફસા માટે સ્વિમીંગને બેસ્ટ માનવામાં આવે છે.

મસલ્સ

મસલ્સ

નિયમીત રીતે સ્વિમીંગ કરવાથી મસલ્સ મજબૂત થાય છે. મસલ્સમાં શક્તિ આવે છે. અને બોડી ટોન્ડ લાગે છે.

શરીરના દરેક ભાગનો થાય છે ઉપયોગ

શરીરના દરેક ભાગનો થાય છે ઉપયોગ

સ્વિમીંગ કરવામાં આખાય શરીરની તાકાત કામે લાગતી હોવાથી આખા શરીરને વ્યાયામ મળે છે.

રીલેક્સ કરે છે

રીલેક્સ કરે છે

સ્વિમીંગ કરવાથી તમારા શરીર અને ખાસ કરીને મગજને ઘણી રાહત મળે છે.

સિસ્ટમ કુલ રાખે છે

સિસ્ટમ કુલ રાખે છે

જો તમને ગરમીનો અનુભવ થઇ રહ્યો છે, તો સ્વિમીંગ તમને કુલ રાખશે.

શરીરને સ્મૂધ રાખે છે

શરીરને સ્મૂધ રાખે છે

નિયમીત રીતે સ્વિમીગ કરવાથી શરીર સ્મૂધ રહે છે.

અન્ય લાભ

અન્ય લાભ

સ્વિમીંગ કરવાથી તમારા શરીરનો આકાર શેપમાં થાય છે. અને અન્ય અનેક ફાયદા થાય છે.

English summary
10 Health Benefits Of Swimming If you wish to know about the benefits of swimming, take a look at the following points. You will be surprised to know that this recreational activity can also be healthy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X