For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 12 આદતો તમારી લવ લાઇફને બનાવી દેશે, હોટ એન્ડ હેપ્નીંગ

|
Google Oneindia Gujarati News

શું તમારી લવલાઇફથી નાખુશ છો? શું તમારી લવ લાઇફ ધીરે ધીરે બોરિંગ થઇ રહી છે. વાત પુરુષની હોય કે સ્ત્રીની બન્નેને એકબીજાના સથવારાની, પ્રેમની જરૂર હોય જ છે.

ત્યારે આજે અમે તમારા માટે કેટલીક તેવી હેલ્થી ટિપ્સ લઇને આવ્યા છીએ જે તમારી લવલાઇફ જરૂરથી કરી દેશે ઇમ્પૂવ.

તો આ હેલ્થી ટિપ્સને જાણવા માટે આ ફોટોસ્લાઇડરની જુઓ. અને હા તમે તમારા મિત્ર કે લાઇફ પાટનરને આ આર્ટીકલ શેર કરવાનું ના ભૂલતા...

કોથમીર

કોથમીર

તમારા લવલાઇફને બૂસ્ટ કરવામાં તમારી મદદ કરશે કોથમીર. સલાડમાં, દાળ, શાકમાં તેનો ભરપૂર પણે ઉપયોગ કરો.

ફળ

ફળ

ફળ ખાવાથી પુરુષોની કામવાસના વધે છે. વધુમાં મહિલાઓએ તેમની કામવાસના વધારવા સ્ટ્રોબેરી, પીચ અને કેરી જેવા ફળો ખાવા જોઇએ.

ચોકલેટ

ચોકલેટ

ચોકલેટ,તમારી રાતને રોમાન્ટિક રાત કરી શકે છે. કારણ કે તેમાં ખાસ પ્રકારના તત્વ હોય છે જે તમારા શરીર અને મગજમાં રોમાંચની અનુભૂતિ કરાવે છે.

સિગરેટ

સિગરેટ

સિગરેટ તમારી લવલાઇફને ડેડલાઇફ બનાવા માટે સક્ષમ છે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું જોઇએ છે.

યોગા

યોગા

યોગ કરવાથી તમારા બોડીને ઓવરઓલ ફાયદો થશે. તમે શારિરીક રીતે સક્ષમ અને માનસિક રીતે શાંત બની શકશો.

દારૂને કહો ના

દારૂને કહો ના

જો તમારે તમારી લવલાઇફને સારી કરવી હોય તો તમારે દારૂ અને સીગરેટને ના કહેવી જ પડશે.

કસરત

કસરત

સૌથી સચોટ ઉપાય છે કસરત. કસરત કરવાથી પુરુષો અને સ્ત્રીઓ બન્ને ક્ષમતા વધે છે.

સ્ટ્રેસ

સ્ટ્રેસ

સ્ટ્રેસ એક સાયલન્ટ કિલર છે. માટે તમારે તમારી લવલાઇફને સુધારવા માટે તેનાથી છૂટકારો મેળવવો જ રહ્યો.

આરામ

આરામ

એક સર્વે મુજબ જે સ્ત્રીઓ સારી ઊંધ મેળવે છે તે તેમની લવલાઇફમાં એક્ટીવ હોય છે. પુરુષો માટે પણ આરામ ખૂબ જ જરૂરી છે.

કોફી- ચા

કોફી- ચા

મર્યાદિત માત્રામાં આ કેફિન વાળા દ્રવ્યો તમારે પીવા જોઇએ.

યોગ્ય આહાર

યોગ્ય આહાર

યોગ્ય આહાર લો અને સમયસર આહાર લો. વધુમાં ફળ, લીલા શાકભાજી, ડુંગળી, લસણ , આદુ જેવી વસ્તુઓને પોતાના ખોરાકમાં લો.

સ્પલીમેન્ટ

સ્પલીમેન્ટ

તમે ડોક્ટરને બતાવીને કોઇ મલ્ટીવિટામીનની દવા પણ લઇ શકો છો. જેથી તમારી લવલાઇફને એક્ટ્રા બુસ્ટ મળી શકે.

English summary
Healthy habits and lifestyle changes can increase libido, improve your intimate life, and also address issues like erectile dysfunction and female sexual dysfunction. Maintaining a healthy lovemaking life is essential for any relationship to grow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X