જાણો: તમારા શરીર સાથે જોડાયેલા 40 રોચક તથ્ય

Posted By:
Subscribe to Oneindia News

માનવશરીરની રચના જેટલી અદભૂત છે, તેટલી જ રોચક પણ છે. માનવ શરીર એક એવો વિષય છે, જેના પર સદીઓથી વિવિધ અભ્યાસ થઇ રહ્યાં છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે. અને એટલે જ જો તમારી સમક્ષ માનવશરીર સાથે જોડાયેલા કેટલાક નવા અને રોચક તથ્યો રજૂ થાય તો તેમા કોઇ અચરજ નથી.

પરંતુ તેમ છતા માનવશરીરનો કિસ્સો ઘણો રોમાંચક છે. કેટલીક વાતો તો આપણા દૈનિક જીવન સાથે જોડાયેલી હોવા છતા આપણે તેના પર ધ્યાન નથી આપતા. આજે અમે તમને માનવશરીર સાથે જોડાયેલા એવા જ કેટલાક તથ્યોથી વાકેફ કરાવવા જઇ રહ્યાં છીએ જેને તમે કદાચ નહીં જ જાણતા હોવ. તો મોડું શા માટે કરવુ નીચેની સ્લાઇડ્સ પર ક્લીક કરો અને જાણો માનવ શરીર અંગે કેટલાક રોચક અને નવીન તથ્યો.

રાત્રે મગજ વધુ કાર્યશીલ હોય છે
  

રાત્રે મગજ વધુ કાર્યશીલ હોય છે

મગજ દિવસ કરતા રાત્રે વધુ સક્રીય હોય છે. તેની પાછળ શું કારણ છે તે હજી સુધી વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા.

જેટલો IQ તેટલા વધુ સપના
  

જેટલો IQ તેટલા વધુ સપના

IQ જેટલો વધુ તેટલા સપના વધારે આવે છે.

ચહેરાના વાળ
  

ચહેરાના વાળ

શરીરના અન્ય હિસ્સાની તુલનામાં ચહેરાના વાળ વધુ જલ્દી વધે છે.

એક આંગળીનો નખ જલ્દી વધે છે
  

એક આંગળીનો નખ જલ્દી વધે છે

અન્ય આંગળીઓની સરખામણીમાં વચલી આંગળીનો નખ જલ્દી વધે છે.

પગના નખ ઓછા વધે છે
  
 

પગના નખ ઓછા વધે છે

પગના નખની તુલનામાં હાથના નખ ચાર ગણા વધુ વધે છે.

વાળનું આયુષ્ય માત્ર 7 વર્ષ
  

વાળનું આયુષ્ય માત્ર 7 વર્ષ

મનુષ્યના વાળનું આયુષ્ય સામાન્ય રીતે 3થી 7 વર્ષ હોય છે.

પેટનો એસિડ જિંક પર ભારે પડે છે
  

પેટનો એસિડ જિંક પર ભારે પડે છે

તમારા પેટમાં જે એસિડ હોય છે, તે જિંકને બાળવા માટે પર્યાપ્ત હોય છે. પરંતુ તેનાથી પેટને નુકસાન નથી થતુ.

મહિલાઓના ધબકારા વધુ તેજ
  

મહિલાઓના ધબકારા વધુ તેજ

પુરૂષોની તુલનામાં મહિલાઓના હ્રદયના ધબકારા વધુ તેજ હોય છે.

પુરૂષોને ઓછા ઝોકા આવે છે
  

પુરૂષોને ઓછા ઝોકા આવે છે

પુરૂષોની તુલનામાં મહિલાઓ બે ગણા ઝોકા ખાતી હોય છે.

મહિલાઓમાં સુંઘવાની ક્ષમતા વધુ
  

મહિલાઓમાં સુંઘવાની ક્ષમતા વધુ

મહિલાઓમાં પુરૂષોની સરખામણીમાં સુંઘવાની ક્ષમતા વધુ હોય છે.

પુરૂષો ચરબીયુક્ત ખાવાનું ઝડપી પચાવે છે
  

પુરૂષો ચરબીયુક્ત ખાવાનું ઝડપી પચાવે છે

પુરૂષો મહિલાઓની તુલનામાં ચરબી વાળો ખોરાક જલ્દી પચાવી શકે છે.

પુરૂષોને વધુ હિચકી આવે છે
  

પુરૂષોને વધુ હિચકી આવે છે

મહિલાઓની તુલનામાં પુરૂષોને વધુ હિચકી આવે છે.

મહિલાઓના શરીરમાં ઓછુ લોહી
  

મહિલાઓના શરીરમાં ઓછુ લોહી

પુરૂષોના શરીરમાં લગભગ 6.8 લીટર લોહી હોય છે. જ્યારે મહિલાઓના શરીરમાં 5 લીટર લોહી હોય છે.

નાની મોટી કોશિકાઓ
  

નાની મોટી કોશિકાઓ

શરીરમાં સૌથી મોટી કોશિકા માંદા અંડાણુ અને સૌથી નાની કોશિકા નર શુક્રાણુ હોય છે.

સ્વિમીંગ પુલ જેટલી લાડ
  

સ્વિમીંગ પુલ જેટલી લાડ

સામાન્ય રીતે દરેક મનુષ્ય પોતાના જીવનકાળ દરમ્યાન એટલુ થુંકે છે, કે સ્વીમિંગ પુલ ભરાઇ શકે છે.

બાળકોની આંખો વાદળી હોય છે
  

બાળકોની આંખો વાદળી હોય છે

બાળકો હંમેશા વાદળી આંખો સાથે જ જન્મે છે. તેમની આંખોમાં મેલેનીન જામવામાં સમય લાગે છે.

દર કલાકે થાય છે ઇરેક્શન
  

દર કલાકે થાય છે ઇરેક્શન

પુરૂષોને ઉંઘ્યા બાદ દરેક કલાકે ઇરેક્શન થાય છે. આમ થવા પાછળનું કારણ રક્ત પરિસંચરણ અને ટેસ્ટોસ્ટેરોન ઉત્પાદનનું સંયોજન હોય છે.

વધુ ખાવાથી કાનમાં બહેરાશ
  

વધુ ખાવાથી કાનમાં બહેરાશ

જ્યારે ખુબ ખાઇ લેવામાં આવે છે, ત્યારબાદ કાનમાં બહેરાશ આવી જાય છે.

લારના કારણે જ સ્વાદ
  

લારના કારણે જ સ્વાદ

જો તમારા મોઢાની લાર ભોજન સાથે ન ભળે તો તમે ભોજનનો સ્વાદ નહીં માણી શકો.

આંખો પર અવાજનો પ્રભાવ
  

આંખો પર અવાજનો પ્રભાવ

ખુબ અવાજના કારણે તમારી આંખોની કીકીઓ પહોડી થઇ જાય છે.

અલગ ગંધ, અલગ પ્રિંટ
  

અલગ ગંધ, અલગ પ્રિંટ

દરેક મનુષ્યની એક અલગ ગંધ, અલગ ફિંગર પ્રિંટ, અને અલગ જીભ હોય છે.

60ની ઉંમરે સ્વાદ ગાયબ
  

60ની ઉંમરે સ્વાદ ગાયબ

60ની ઉંમર સુધી, સામાન્ય રીતે મોટાભાગના લોકો પોતાની લગભગ અડધી સ્વાદ કોષિકાઓ ખોઇ બેસે છે.

આંખોનો આકાર
  

આંખોનો આકાર

જન્મ બાદ આંખોનો આકાર નથી વધતો, પરંતુ નાક અને કાનનો વિકાસ થાય છે.

તડકામાં રક્તવાહિનીઓને નુકસાન થાય છે
  

તડકામાં રક્તવાહિનીઓને નુકસાન થાય છે

સાધારણ, મધ્ય અને તેજ તડકો રક્તવાહિનીઓને બાળી નાખે છે.

સવારે લંબાઇ વધુ
  

સવારે લંબાઇ વધુ

સૌથી આશ્ચર્યનજક વાત એ છેકે સાંજની તુલનામાં આપણી લંબાઇ સવારે 1 સેન્ટીમીટર વધુ હોય છે.

જીભ સૌથી વધુ મજબૂત
  

જીભ સૌથી વધુ મજબૂત

માનવશરીરમાં સૌથી મજબૂત માંસપેશી મનુષ્યની જીભ હોય છે.

જડબાનું હાડકુ
  

જડબાનું હાડકુ

માનવશરીરમાં જડબાનું હાડકુ સૌથી મજબૂત હોય છે.

શરીરના અડધા હાડકા માત્ર હાથપગમાં
  

શરીરના અડધા હાડકા માત્ર હાથપગમાં

મનુષ્ય શરીરના અડધા હાડકા હાથ અને પગમાં હોય છે.

ત્વચામાં 32 જીવાણું
  

ત્વચામાં 32 જીવાણું

માનવ ત્વચામાં પ્રતિ ઇંચ 32 જીવાણું હોય છે. પરંતુ આ જીવાણું નુકસાનકારક નથી હોતા.

નવી ત્વચા
  

નવી ત્વચા

મનુષ્યની બહારના ભાગની ત્વચા 27 દિવસમાં નવી આવી જાય છે.

300 મિલીયન કોશિકાઓ પ્રતિમિનીટ નષ્ટ
  

300 મિલીયન કોશિકાઓ પ્રતિમિનીટ નષ્ટ

પ્રતિ મિનીટ માનવશરીરની 300 મિલીયન કોશિકાઓ નષ્ટ થઇ જાય છે. એટલે કે વયસ્કો 300 મિલીયન નવી કોશિકાઓને ઉત્પાદિત કરે છે.

ઠંડકમાં ભયાનક સપના
  

ઠંડકમાં ભયાનક સપના

ઠંડકમાં ભયાનક સપના આવવાની શક્યતાઓ વધુ હોય છે.

ભાવનામયી આંસુ
  

ભાવનામયી આંસુ

માત્ર મનુષ્ય જ એવી પ્રજાતિ છેકે જેના આંસુ ભાવનામયી હોય છે.

રંગ વિહીન
  

રંગ વિહીન

નવજાત શિશુને જન્મ સમયે રંગો નથી દેખાતા. નવજાત શિશુને માત્ર કાળો કે સફેદ રંગ જ દેખાય છે.

લોહી વિહીન આંખોની કોર્નિયા
  

લોહી વિહીન આંખોની કોર્નિયા

શરીરમાં માત્ર આંખોની કોર્નિયા જ હોય છે, જેમા લોહી નથી હોતુ, કોર્નિયોને સીધુ હવાથી જ ઓક્સીજન મળે છે.

પાણી ખુબ જ જરૂરી
  

પાણી ખુબ જ જરૂરી

સાધારણ મનુષ્ય ખાધા વગર 20 દિવસ જ્યારે પાણી વગર 2 દિવસ જીવિત રહી શકે છે.

પોતાનુ ગળુ નથી દબાવી શકાતુ
  

પોતાનુ ગળુ નથી દબાવી શકાતુ

પોતાના ગળાને જાતે દબાવીને આત્મહત્યા નથી કરી શકાતી.

 એક તેજ અને એક કમજોર આંખ
  

એક તેજ અને એક કમજોર આંખ

દરેક વ્યક્તિની એક આંખ કમજોર અને એક આંખ તેજ હોય છે.

10 વર્ષમાં નવુ હાડપિંજર
  

10 વર્ષમાં નવુ હાડપિંજર

માનવશરીરમાં હાડપિંજર દરેક 10 વર્ષે નવુ તૈયાર થઇ જાય છે. જેનો અર્થ થાય છેકે દર 10 વર્ષે તમને એક નવુ હાડપિંજર મળે છે.

પગમાં સ્વેદ ગ્રંથીઓની કમાલ
  

પગમાં સ્વેદ ગ્રંથીઓની કમાલ

મનુષ્યના પગમાં 5,00,000 સ્વેદ ગ્રંથીઓ હોય છે, જે શરીરની તુલનામાં વધુ પસીનો ઉત્પન્ન કરે છે.

English summary
The human body is an incredibly complex and intricate system and it still baffles researchers regularly despite thousands of years of medical knowledge. Here are 100 wacky facts about the human body.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.