For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીની મહિલાઓના આ બ્યૂટિ સિક્રેટ કોઇ નથી જાણતું

|
Google Oneindia Gujarati News

ચીનની મહિલાઓ તેમની સાફ ત્વચા, સ્લિમ બોડી અને આકર્ષક લૂકના કારણે દુનિયા ભરમાં વખાણાય છે. પણ શું તમને ખબર છે કે તેનમી આ સુંદરતા પાછળ પણ અનેક ચીની ઉપાયો અને ચીની ઔષધિઓ જવાબદાર છે.

શું તમને ખબર છે ચીની મહિલાઓ તેમના ગૌરા વર્ણ માટે ભાતના ઓસામણનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં મોતાના પાવડરનો પણ તે મોટી માત્રામાં ઉપયોગ કરે છે.

તો જો તમે પણ ચીની મહિલાઓ જેવી બેદાગ સુંદરતાને પામવા ઇચ્છતા હોવ અને તમને પણ ચીની મહિલાઓ જેવી સુંદર અને ચમકદાર સ્કીન જોઇતી હોય તો ચીની મહિલાઓની સુંદરતાના કેટલાક રાઝ અહીં જાણો...

સ્ક્રીન

સ્ક્રીન

સ્ક્રીનને તરોતાજા રાખવા અને મોતીના પાવડરનો ઉપયોગ કરે છે. વળી તે છીપના પાવડરની અંદર મધ અને ઇંડાની ઝર્દી નાખી તેનો ફેસ માસ્ક પણ સુંદરતા માટે ચહેરા પર લગાવે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી

ચીની લોકો મોટો ભાગે ગ્રીન ટી અને વિવિધ ઔષધિથી બનેલી ચા પીવે છે. જેનાથી તેમનું વજન પણ નથી વધતું અને આ ચા પીવાથી તેમનું બોડી એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી એજિંગ તત્વોથી ભરપૂર પણ રહે છે. અને તેમની ઇમ્યૂન સિસ્ટમ પણ સારી રહે છે.

રંગ

રંગ

ચીની મહિલાઓ તેમની બેદાગ ત્વચા માટે ફુદિનાની પેસ્ટનો ઉપયોગ કરે છે.

ભાતનું પાણી

ભાતનું પાણી

એક ગ્લાસ પાણીમાં ભાત નાખો અને આ પાણી સફેદ દૂધિયું થઇ જાય ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ આ દૂધિયા પાણીથી ચહેરો સાફ કરો. તમે તેનો ટોનર તરીકે ઉપયોગ કરી શકો છો. વધુમાં આ પાણી ફ્રિઝમાં ત્રણ ચાર દિવસ સુધી રાખી તેનો ઉપયોગ કરી શકો છો.

કરચલી દૂર કરવા

કરચલી દૂર કરવા

ચીની મહિલાઓ ઇંડાના બનેલા ફેસ માસ્કનો ખૂબ જ ઉપયોગ કરે છે. ઇંડાના સફેદ ભાગને ચહેરા પર લગાવીને 20 મિનિટ રહેવા દો પછી પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી ચહેરો યુવાન પણ રહેશે અને ચહેરાની ચમક પણ વધશે.

મોઢાના સોઝા

મોઢાના સોઝા

ચીન મહિલાઓ મસાઝને ખૂબ જ મહત્વ આપે છે. તમે પણ યુવાન રહેવા માટે મસાઝ દ્વારા પોતાના ચહેરાની રંગતને નીખારી શકો છો.

English summary
6 Best Kept Chinese Beauty Secrets Chinese women are beautiful with their flawless porcelain skin, slim body structure and luscious locks. Let's check out some best kept chinese beauty secrets which you can follow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X