For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ શાકાહારી પુરુષો બેડ પર આપે છે સારું પ્રદર્શન!

|
Google Oneindia Gujarati News

શાકાહારી આહાર ખાનાર પુરુષો બેડ પર માંસાહાર ખાનર પુરુષો કરતા સારું પ્રદર્શન કરે છે. આ વાત છે સાચી. જો કે આ વાત જાણીને તેવા અનેક પુરુષોને જરૂરથી આંચકો લાગશે જેમનું તેમ માનવું છે કે તેમની મર્દાનગી બનાવી રાખવા માટે તેમને માંસાહાર સેવન કરવું જોઇએ.

શું તમને ખબર છે શાકાહારી હોવું તે કોઇ પણ રીતે હાનિકારક વાત નથી. વળી માંસ ખાનર પુરુષોની તુલનામાં શાકાહારી આહાર લેનાર પુરુષો બેડ પર વધુ સારું પ્રદર્શન કરે છે. પોષ્ટિક શાકાહારી ભોજન, સારું વ્યાયામ તમારી મર્દાનગીને લાંબા સમય માટે થામીને રાખે છે.

ત્યારે જાણો આની પાછળ કયા કારણો જવાબદાર છે. અને શાકાહાર ખાવાની કેવા કેવા લાભ થાય છે તે વિષે વાંચો આ રસપ્રદ ફોટોસ્લાઇડર...

લાભ 1

લાભ 1

કેટલાક રિપોર્ટ્સ મુજબ વેજિટેરિયન પુરુષોમાં માંસ ખાતા પુરુષોની તુલનામાં 10 ટકા વધુ ટેસ્ટોસ્ટેરોન સ્તર હોય છે.

લાભ 2

લાભ 2

વળી એક શોધમાં તેવું પણ બહાર આવ્યું છે કે બેડ પર મહિલાઓ વેજિટેરિયન પુરુષો, માંસ ખાતા પુરુષોની તુલનામાં વધુ ગમે છે કારણ કે તેમના શરીરમાંથી સારી સુંગધ આવતી હોય છે.

લાભ -3

લાભ -3

માંસ ખાનર પુરુષોની તુલનામાં શાકાહારી પુરુષો પોતાનું વજન સરળતાથી મેનેજ કરી શકે છે.

લાભ 4

લાભ 4

શાક ખાનર પુરુષોનો ચહેરો હંમેશા ગ્લો કરતો હોય છે. જેથી તે સ્ત્રીઓને વધુ આકર્ષિત કરે છે.

લાભ -5

લાભ -5

માંસ ખાનર પુરુષોની તુલનામાં વેજ ખાનર પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા ખૂબ જ ઓછી હોય છે.

લાભ- 6

લાભ- 6

કેટલાક ફળો અને શાકભાજી પ્રાઇવેટ પાર્ટમાં સારી રીતે બ્લડ સર્કુલેશન કરે છે. જેનાથી વેજ ખાતા પુરુષોને વધુ લાભ મળી શકે છે.

લાભ 7

લાભ 7

રોમાન્સમાં મગજ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વેજ ડાયટ વાળા પુરુષોનું મગજ પણ શાંત રહે છે જેનાથી તે બેડ પર સારું પરફોર્મ કરી શકે છે.

લાભ 8

લાભ 8

વેજ ખાવાથી પુરુષો વધુ ઊર્જાથી ભરેલા રહે છે. તેનાથી તે બેડ પર લાંબા સમય સુધી ટકી રહે છે.

લાભ 9

લાભ 9

વેજ ડાયટ તમારી ઉંમરને ધીમી કરી દે છે. જેથી પથારીમાં સારું પ્રદર્શન અને સંતુષ્ટિની ભાવના પણ પૈદા થાય છે.

લાભ 10

લાભ 10

વેજ ડાયટથી અનિંદ્રાની સમસ્યા પણ દૂર થાય છે અને યૌન શક્તિ પણ વધે છે. જેથી બેડ પર સારું પ્રદર્શન થાય છે.

English summary
Alert: Why Vegetarian Men Do Well In Bed Let us take a serious look at the benefits of eating plant based foods for men.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X